________________
: ૮૯ :
પિપાસાપરીષહ અત્યન્ત તરસ લાગવા છતાં નિર્દોષ જલાદિની
પ્રાપ્તિ નહીં થતાં તૃષાનું સહન કરવું તે. શીતપરીષહ=અત્યન્ત ઠંડીની બાધા થતાં થોડા વસ્ત્રાદિ હોવા
છતાં શીતનું સહન કરવું તે. ઉષ્ણપરીષહ અત્યન્ત ગરમી લાગવા છતાં પણ જલસનાનાદિ
નહીં કરવું તે. (૩૩ + ૩૪ + ૨૨૬ + ૨૨૮) समभावतो दंशमशकाद्युपद्रवसहनं दंशपरीषहः । एते वेदनीयक्षयोपशमजन्याः सदोषवस्त्रादिपरिहारेणाल्पमूल्याल्पवस्त्रादिभिर्वर्तनमवस्त्रपरीषहः । अप्रीतिप्रयोजकसंयोगसमवधाने सत्यपि समतावलम्बनमरतिपरीषहः । कामबुध्ध्या स्च्याद्यङ्गादिजन्यचेष्टानामवलोकनचिन्तनाभ्यां विरमणं स्त्रीपरीषहः । एते च चारित्रमोहनीयक्षयोपशमजन्याः ॥३५॥ અર્થ:–દંશપરીષહ=સમભાવથી ડાંશ-મચ્છર વિગેરેને ઉપ
દ્રવ સહન કરવું તે. - આ પાંચ પરીષહ વેદનીયના ઉદયથી આવે છે અને તેઓને જય, ચારિત્રમેહનીયના ક્ષય
પશમથી થાય છે કારણ કે, સહન ચારિત્રરૂપ છે. અવશ્વપરીષહ સદેષ વસ્ત્ર વિગેરેના ત્યાગપૂર્વક અ૫ મૂલ્ય
વાળા અલ્પ વસ્ત્રથી વર્તવું તે. અરતિપરીષહ અપ્રીતિપ્રાજક સંગ તેવા છતાં પણ
સમતાનું અવલંબન કરવું તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org