________________
': ૩૯ : पार्धपुद्गापरावविशिष्टसंसाराणामेतद्भवेत् । जघन्यतस्तद्મgrawifમનો છે ? ..
અથ:-(૪) સમ્યકત્વની વિદ્યમાનતા છતાં અપ્રત્યાખ્યાનરૂપ આવરણરૂપ કષાના ઉદયથી સાવદ્યોગથી સર્વથા વિરતિના અભાવરૂપ “અવિરતસમ્યગદષ્ટિગુણસ્થાન” કહેવાય છે.
ક્ષાપશર્મિક સમ્યકત્વની અપેક્ષાએ ઉત્કૃષ્ટ, મનુષ્યભવાધિક (૬૬) છાસઠ સાગરોપમની સ્થિતિવાળું, આ ગુણસ્થાનક છે. વળી આ સમ્યકત્વ, ભવ્યસંપિચેઢિઓને નિસર્ગથી અથવા ઊપદેશથી થાય છે. ઉત્કર્ષથી અપાઈપુદગલપરાવર્તરૂપ અવશિષ્ટ સંસારવાળા ને આ થાય છે. જઘન્યથી તદ્દભવમુક્તિગામિજીવને પણ થાય છે. (૧૬+૨૧૦)
प्रत्याख्यानकषायोदयात्सर्वसावधस्यैकदेशाद्विरतस्य जघ. न्यमध्यमोत्कृष्टान्यतमवद्विरतिधर्मावाप्तिर्देश विरतगुणस्थानम् IIણા
અથ –(૫) પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી સર્વસાવઘને એકદેશથી વિરતિવાળાને જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટમાંથી કોઈ એક વિરતિધર્મની પ્રાપ્તિરૂપ “દેશવિરતગુણસ્થાનક” કહેવાય છે. (૧૭+૨૧૧)
उत्कर्षतो देशोनपूर्वकोटि यावस्थितिकमिदम् ॥१८॥
અર્થ:–ઉત્કર્ષથી દેશનપૂર્વકેટી સુધીની સ્થિતિવાળું આ ગુણસ્થાનક છે. (૧૮ + ૨૧૨).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org