________________
સમર્પણ
પરમ પૂજ્ય પરમદયાળુ વાત્સલ્યનિધિ સંઘનાયક
આચાર્ય ભગવંત શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી
મહારાજની સ્મરણ–પ્રતિમાના
પદકમલે વન્દના સાથે.....
-શીલચન્દ્રવિજય
(પૃથ્વી) સદા સ્મૃતિ-મજૂસમાં પુનિત આશિષ સાચવું કરું વિપદ-સંપદે સદુપયોગ એને વિભે !; પક્ષ ઉપકાર-આનું ત્રણ ચૂકવું શું કહો? રહે, અર! આપના કર–સરોજમાં આ કૃતિ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org