________________
૧૫૬
પ્રતિમાલેખને અનુવાદ અમરાએ, તેની ભાર્યા સાંતી, તેના પુત્ર અબડ અને પુત્રી પૂનમતીની સાથે પિતાના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૬૨૩) સં. ૧૨૯૯માં નાણાના રહેવાસીએ આ (ગેખલા સાથેનાં) પગલાં કરાવ્યાં અને તેની વાચક મહિમરાજના શિષ્ય વિનયમેએ પ્રતિષ્ઠા કરી. ૧૭. આમથરા
(૬૨૪) સં. ૧૫૫માં સંઘવી સાંડા, સં. વરસિંગ, સં. ગેપ વગેરેએ શ્રીવર્ધમાન ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૨૫) (આ ચાર ખંડિત લેખો ચાર મૂર્તિઓ ઉપરથી મળ્યા છે તેમાં કમસર જે સારાર્થ નીકળે છે તે અહીં આપવામાં આવે છે)–(૧) વ્યવહારી ગેપાએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પધરાવી. (૨) ઠકુર રૂપિણ તેને પુત્ર સંતરા હતા. (૩) મણિને ભાઈ વાછિગ, તેની ભાર્યા. (૪) શ્રી અજિતસ્વામી ભગવાનનું બિંબ સ્થાપન કર્યું. ૧૮. કીરવલી:
(૬ર૬) સં. ૧૧૩રના ફાગણ સુદ ૧૦ ને બુધવારે . પુત્ર ત્રિભોવનપાલના પુત્રની સાથે મોક્ષ માટે અમર સંઘપતિએ આ પ્રતિમા પધરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org