________________
કાસીંદ્રા
૧૫.
(૬૧૯) સં. ૧૫૦૪ ના વૈશાખ સુદિ ૨ ને શનિવારે વડોદરાના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય પિતા ધરકણ, તેની ભાર્યા ધરણ, તેના પુત્ર કાલુએ, તેની ભાર્યા કૂતા અને કરમી, કરમીના પુત્ર સહસાની સાથે શ્રીનમિનાથ ભગવાનનું બિંબ, ભરાવ્યું અને તેની બ્રહ્માણગચ્છીય શ્રીવિમલસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૬૨૦) સં. ૧૬૯ ના માહ સુદિમાં ચારેશ્રા ગોત્રના સંઘવી જયતા, તેને પુત્ર લખમણ આ મૂર્તિ કરાવી અને તેની વિજયગચ્છના ભટ્ટારક શ્રીઉદયસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. ૬૬. કાસીંદ્રા
(૬૨૧) શ્રીભિલ્લમાલથી (બહાર ગામ) નીકળેલે ગોલંચઠ્ઠી નામે પિરવાડ, વણિકકુળમાં શ્રેષ્ઠ હતો. તે શ્રીપતિ (વિષ્ણ)ની જેમ લક્ષ્મીવાળો હતા અને રાજાઓમાં પણ પૂજતો હતો. તે ગુણરૂપ રાની ખાણ હતો અને બંધુરૂપ પડ્યો. માટે સૂર્યસમાન હતો. તેને જજજુક, નમ્મ અને રામ નામે ત્રણ પુત્રો હતા. તેમાં જજજુકના ગુણ પુત્ર વામને, ભવ (સંસારચક)થી ભય પામીને મોક્ષ માટે (અથવા સંસારચકથી છૂટવા માટે) વિશ્વમાં મને હર એવું જિનેશ્વર ભગવાનનું મંદિર સં. ૧૦૯૧ માં બંધાવ્યું.
(૨૨) સં. ૧૨૩૪ ના વશાખ સુદિ ૧૩ ને સોમવારે પિરવાડવંશના શ્રેષ્ઠી ધનદેવ, તેની ભાર્યા જાખે, તેના પુત્ર શ્રેષ્ઠી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org