________________
૧૨૪
પ્રતિમાલેખને અનુવાદ સૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૭૯) સં. ૧૬૦૪ની સાલમાં શા. કાલા....... . એ આ બિંબ ભરાવ્યું.
(૪૮૦) સં. ૧૯૨૦ના ફાગણ સુદિ ૧૦ના રોજ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ, શ્રીચિંતામણિ પાર્શ્વનાથ અને ત્રીજા શ્રી
.....ભગવાનનાં બિંબેની, શ્રી પાયચંદગચ્છીય રતનગુણ મહારાજે પ્રતિષ્ઠા કરી.
(૪૮૧) સં. ૧૬૪૪ના જેઠ સુદિ ૧૨ ને સોમવારે શ્રીગંધારના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય સં. જેચંદ, તેની ભાર્યા. એ બિબ ભરાવી પ્રતિષ્ઠા કરી.
સં. ૧૯૭૭ના જેઠ વદિ ૧૩ ને રવિવારે શ્રીપાગણેશ શ્રીકમલકલશસૂરિ, ભટ્ટારિક કલ્યાણસૂરિ, ભ૦ વિશાળસૂરિ, ભ૦ લમરત્નસૂરિ, ભ૦ હંસરત્નસૂરિ, ભ૦ કલ્યાણરત્નસૂરિ, ભ, ધર્મરત્નસૂરિ, ભ૦ દેવરત્નસૂરિ, ભ૦ જયરત્નસૂરિ, ભ૦ પદ્મરત્નસૂરિ, ભ૦ હર્ષરત્નસૂરિ, ભ૦ રાજેન્દ્રસૂરિ, ભ૦ યશોભદ્રસૂરિ, ભ૦ રવિરત્નસૂરિ અને વિદ્યમાન કમલકલશગછના અધિપતિ શ્રી મહેન્દ્રસૂરિજીની ચરણ પાદુકા પધરાવી.
(૪૮૩) સં. ૧૯૭૭ના જેઠ વદિ ૧૩ ને રવિવારે સિરોહીના રાજા સરૂપસિંહજી, નાદિયા, નાનાપટ્ટના રાજા સાં. શંભુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org