________________
લાજ
(૪૭૪) સં. ૧૮૬૯ ના પિષ સુદિ ૧૩ ને ગુરુવારે લેટીપુરલેટાણું નગરમાં શ્રી રાષભદેવની પાદુકાને નમસ્કાર થાઓ. આ પાદુકાઓની ભટ્ટારક શ્રીવિજયલક્ષમી સૂરિજીએ પ્રતિષ્ઠા કરી. પર. લાજ
(૭૫) સં. ૧૨૪૪ ના મહા સુદિ ૬ ના દિવસે જે, આસલ, પ્રતિપત (૨), માધક અને કુંઅરસિંહે આ સ્તંભ કરાવ્યો.
(૪૭૬) સં. ૧૫૦૯ ના માગશર સુદિ ૬ ના રોજ એશવાલવંશના શંખવાલી ગેત્રમાં શા. વસ્તાના પુત્ર કુમારપાલ, તેની ભાર્યા કમિણી, તેના પુત્ર શા. લાકે પિતાના પુણ્યાર્થે શ્રીધર્મનાથ ભગવાનનું બિંબ કરાવ્યું અને તેના ખરતરગછના શ્રીજિનભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૪૭૭) સં. ૧૫૨૪ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે ભાવસાર દેવા, તેની ભાયો દેવલદે, તેના પુત્ર વનાએ, પિતાની ભાર્યા જાસૂ વગેરે કુટુંબ સાથે, પોતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ, શ્રીઆગમગથ્વીય દેવરત્નસુરિજીના ઉપદેશથી ભરાવ્યું અને પ્રતિષ્ઠા કરાવી.
(૪૭૮) સં. ૧૫-૬ની સાલમાં એશવાલ સં. વેલા, તેની ભાય સુહાગદે, તેના પુત્ર સિંઘાકે, પિતાની ભાર્યા સૂવદે અને પુત્ર સીહાદિની સાથે, શ્રી આદિનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની શ્રીમસુંદરસૂરિના શિષ્ય શ્રીરત્નશેખર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org