________________
ર
(૩૩૬) સં ૧......... વૈશાખ સુદિ ૫ ના દિવસે.........શ્રી.
વિજયધનેશ્વરસૂરિ............
પ્રતિમાલેખાના અનુવાદ
(૩૩૭) શ્રીનાણકીયગચ્છમાં પહેલાં ધમીમાં અત્યંત ધી ચારિત્રશીલ લાલચંદ્ર નામે મુનિ હતા. તેમના શિષ્ય હરિચંદ્ર અને ખીજા મુનિચંદ્ર થયા. તેમના વંશમાં સૌમ્ય ધનદેવ અને પાર્શ્વદેવ નામે હતા. પાદેવે પોતાના શિષ્ય વીરચંદ્ર સાથે આ લતિકા (સ્તંભ) કરાયે............. ૪૨, ચામુડેરી:
(૩૩૮)
સ૦ ૧૫૨૭ના માહ વદિ ૭ના દિવસે કાલરપુરના રહેવાસી પોરવાડ વ્ય॰ ડૂંગર, તેના પુત્ર સાલ્ડા, તેની ભાર્યાં માલ્હેણુદે, તેના પુત્ર સંઘવી ચુડાએ, પેાતાની ભાર્યો કરણાદે, પુત્રા સામા, રણ વગેરે કુટુંબ સાથે શ્રીધર્મનાથ ભગવાનના ચતુવંશિત-ચાવીશીના પટ્ટ કરાયે અને તેની તપાગચ્છના ઘોરત્નશેખરસૂરિના પટ્ટર શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૩૯)
સ૦ ૧૭૨પના માહ સુદ ૧૩ના દિવસે ઉકેશ-એશવાળજ્ઞાતીય શા. રાયચંદ્ર, તેના પુત્ર સકમ ણુ અને શ્રીવતે
મિ..............
(૩૪૦)
પ્
સ ૧૭૬૩ના ફાગણ વદિ ૧૨ના દિવસે શ્રીનેવિમલ તપ...........
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org