________________
નાણુ
૪૦. નાણાઃ
(૩૪૧) સં. ૧૦૧૭ (બાકીના અક્ષરે ત્રુટક હોવાથી અર્થ લગાવી શકાતું નથી.)
(૩૪ર) સં. ૧૧૬૮ના માહ મહિનામાં શેઠ મહાદિત્યની સાથે મહાઈત (દિત્ય ?)ની ભાર્યા નામે પ્રાણીને તેરણ કરાવ્યું.
(૩૪૩). સં. ૧૨૦૩ના કાર્તિક વદિ ૧૫ (અમાસ) ના દિવસે (દેરીમાં મુકાતી મૂર્તિઓને નકર ૧૦ દ્રામ અને પ્રત્યેક મૂર્તિને મૂકતાં ૫ કામ લાગે—એ કંઈક અર્થ હેય.)
(૩૪૪) સં. ૧૨૦૩ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારે શ્રી મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(નાગદ્ર વગેરે નામેવાળા શ્રેષ્ઠીઓના સંઘ સાથે આ મૃતિ ભરાવી અને પ્રતિષ્ઠા કરાવીએ કંઈક અસ્પષ્ટ અર્થ છે.)
(૩૪૫) સં. ૧૨૦૩ના વૈશાખ સુદિ ૧૨ ને સોમવારે સમસ્ત ગોદ્ધિકોએ (કાઉસગિયા) કરાવ્યા અને તેની શ્રીમહેંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૬) સં૦ ૧૨૪૦ના ફાગણ સુદ ૩ ને બુધવારે શ્રીનાકગચ્છના ધર્કટવંશમાં જસધવલ, વીદણ, છાહકર, સાચુય, જેજા, દેગડિ, તથા રાવણ, ધાંધલ, પૂમા, ભામા, હાપહી, જેલા, ધણદા, ગર, સાજણ, વલ્હા, વીસલ, સોહણ વગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org