________________
વલાર
પુત્ર ગાઢર્ડ, પેાતાની ભાર્યા સહિત આત્મકલ્યાણ માટે સ્તંભ કરાવ્યા.
(૩૩૧) સ૦ ૧૨૬૫ના વર્ષે શેઠ ધાંધા, તેની ભાર્યાં જિષ્ણુદેવી, તેની પુત્રી પદ્મમણી, ધાંધાના પુત્ર ગૈાસાની ભાર્યાં લક્ષ્મીશ્રી, માલ્હાની ભાર્યા મેાલ્હી, રાડણુની ભાર્યા શ્રોમતી, ઓરસીહની ભાર્યા મહુશ્રી, પાલ્હેણુની ભર્યા પદ્મશ્રી હતાં. આ સમગ્ર કુટુંબ સહિત ગેાસાકે લક્ષ્મીના કલ્યાણ માટે સ્ત ંભલતા કરાવી. (૩૩૨)
સ’૦ ૧૨૬૫ના વર્ષે ઉસસગેાત્રના શેઠ પાર્શ્વ, તેની ભાય હેવી, તેના પુત્ર રામાએ, તેની ભાર્યાં રાજતિ અને રાહૂના ચાર પુત્રો-લક્ષ્મીધર, અભયકુમાર, નૈદ્યકુમાર અને શક્તિકુમાર હતા. લક્ષ્મીધરના પુત્ર વીરદેવ, અભય કુમારના પુત્ર સૂર્ય દેવ વગેરે સમગ્ર કુટુંબ સહિત આ
સ્તંભલતા કરાવી.
(૩૩૩)
સ૦ ૧૫૪૫ના વૈશાખ સુદિ ૨ના દિવસે મનર’ગ, જોયા............
(૩૩૪)
સં૦ ૧૭૪૫ના વૈશાખ સુદિ ૩ના દિવસે શ્રોનેમનાથ ભગવાનનું મિલ્ખ ભરાવ્યું અને તેની શ્રીપૂજ્ય શ્રીસકલચંદ્રજી
......પ્રતિષ્ઠા કરી.
(૩૩૫)
સં॰ ૧૯૭ [] ના વૈશાખ સુદિ ના દિવસે કારા, જાસા, શા......
Jain Education International
....
For Personal & Private Use Only
www.jainelibrary.org