________________
સરાહી
3
(૨૫૭)
મહારાજ શ્રીઅખયરાજના વિજયી રાજ્યમાં સંવત ૧૭ર૧ના જેઠ સુદ્ધ ૩ ને રવિવારે સિરોહીનગરના રહેવાસી પેારવાડજ્ઞાતિની વૃદ્ધશાખાના કાકરેચા(ગોત્રના) રાયપાલ, તેની ભર્યા કલ્યાણદેના પુત્ર કાકરેચા . જગમાલે શ્રીશીતલનાથ ભત્તુ મિંખ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના પટ્ટપ્રભાવક શિષ્ય શ્રીવિજયસેનસૂરિના પટ્ટધર ભ॰ શ્રીવિજયતિલકસૂરિ................ (૨૫૮)
સ’૦ ૧૭૬૮માં મહાપાધ્યાય શ્રીહીરચંદ્ર ગણિના શિષ્ય પ માનચંદ્ર ગણુિની પાદુકાની શ્રીજિનવિજય ગણિએ પ્રતિષ્ઠા કરી. (૨૫૯)
સ’૦ ૧૭૯૫માં ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ભ॰ શ્રીવિજયસેનસૂરિ, તેમના શિષ્ય ભ॰ શ્રીવિજ્રયાણુ દસૂરિ, તેમના શિષ્ય ભ॰ રાજવિજયસૂરિ, તેમના શિષ્ય ભ॰ શ્રીવિજયમાનસૂરિની પાદુકાની શ્રીવિજયઋદ્ધિસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૨૬૦ થી ૨૬૪)
સ૦ ૧૮૫૧માં શ્રીવિજયલક્ષ્મીસૂરિએ (૨૬૦) શ્રીવિજયપ્રતાપસૂરિની પાદુકાની, ( ૨૬૧ ) શ્રીવિજયઋદ્ધિસૂરિની પાદુકાની, (૨૬૨) ભ॰ શ્રીવિજયસૌભાગ્યસૂરિની પાદુકાની, (૨૬૩) ભ૦ શ્રીઉદયસૂરિની પાદુકાની, (૨૬૪ ) ઉપાધ્યાય શ્રીખુશાલવિજય ગણુિની પાદુકાની પ્રતિષ્ઠા કરી.
(૨૬૫)
સ૦ ૧૮૫૭માં પં. શ્રીજગવિમલની ગણિની પાદુકાની શ્રીસિાડીના સમસ્ત સંઘે પ્રતિષ્ઠા કરી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org