________________
પ્રતિમાલેખેને અનુવાદ
(૨૬૬) સં. ૧૮૩માં ભટ્ટારક શ્રીઉદયસૂરિના શિષ્ય ભ૦ શ્રીલક્ષ્મસૂરિ, તેમના શિષ્ય શ્રીદેવેન્દ્રસૂરિ (નાં ત્રણે પગલાં જેડીની સ્થાપના કરી.)
(૨૬૭) સં ................અષાઢ સુદિ ૧ ને સોમવારે શ્રી..... શ્રીચંદ્રસૂરિની મૂર્તિ (પ્રતિષ્ઠિત કરી.) ૩૧. બાલદા:
સં. ૧૮૮૫ના જેઠ સુદિ ૭ ને મંગળવારે કોલીવાલગચ્છના પૂર્ણિમાપક્ષના પિરવાડજ્ઞાતીય વ્ય, શિરપાલ, તેની ભાર્યા દેદીના ૬ પુત્રો નરપાલ, હાપા, તિહુણ, કાહૂ, કેલ્લા અને પેથડ વગેરે ગેઝિક° સહિત, વાચનાચાર્ય ગુણભદ્ર પિતાના પૂર્વજ વ્ય. બંભદેવે કરાવેલા પ્રાસાદને ઉદ્ધાર કરાવ્યો. તે પછી તિહણાના પુત્ર વીકમ, તેના ભાઈ સાઢાના પુત્ર કાજા, ચાંપા, સૂરા, સહસા, મંત્રી પેથડ, પેથડની ભાર્યા, જાણીના પુત્રો થડસી, મંત્રી, ઉદા, મંત્રી હાપા, હાપાના પુત્ર રામા, તેના પુત્રો રાઉલ, મલ્હા, કચા, મંછ વિલ્હા, વલ્હાના પુત્ર હરભા અને હરપાલ–એ બધાયે
શ્રી મહાવીર ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની રત્નપ્રભસૂરિના પટ્ટધર ભટ્ટારક શ્રીસવાણંદસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
(ર૬૯) સં. ૧૫૭૮ના મહા વદિ ૮ ને રવિવારે મહેસાણાના રહેવાસી પિરવાડજ્ઞાતિની લઘુશાખાના વ્યવ પાસા, તેની
૧૦ ગઠિક–ગાઠી-મંદિરને વહીવટ કરનાર શેઠ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org