________________
સિરોહી માસના શુકલ પક્ષમાં પાંચમને રેજ મહારાજ શ્રી મહારાજાધિરાજ સુરાણજીના કુંવર શ્રીરાજસિંઘજીના વિજયી રાજ્યમાં શ્રીસિરોહી નગરમાં શ્રી સંઘના મુખિયાઓમાં સં. સીપા, તેની ભાર્યા સરૂપદે, તેના પુત્ર સં૦ આસપાલ, સં. વીરપાલ, સં. સચવીર, તેના પુત્ર સં૦ મેડાજલ, આંબા, ચાંપા, કેસવ, દસન, જસવંત, જઠરાજ વગેરે (શ્રીસંઘે) શ્રી ચતુર્મુખપ્રાસાદ કરાવ્યું. અને તપાગચ્છના ગચ્છાધિરાજ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ શ્રીઆદિનાથ ચતુર્મુખની પ્રતિષ્ઠા કરી. વુમના, તેના પુત્ર ૩૦ હંસા, તેના પુત્ર શિવરાજ અને કમઠાએ (મૂળ નાની પ્રતિમા) કરાવી. તેને સૂત્રધાર નરસિઘ, શ્રીરાંઈણ હતે. વુક હાંસાપી
(૨૫૧). સં. ૧૬૫૯ના શ્રાવણ સુદિ ૫ ને સોમવારે સિનેહી નગરમાં ઓસવાલજ્ઞાતીય બાઈ સંઘવી મેતાજલની પુત્રો બાઈ અમૂલી, શાક તેજસીની પુત્રી બાઈ અપી, અને સંઘવી સિધાની પુત્રી–એ ત્રણે જણાએ ભટ્ટારક પુરંદર શ્રીહીરવિજયસૂરિની પ્રતિમા ભરાવી. (સૂત્રધાર) ખત્રી ઢાલાએ બનાવી.
(૨૫૨) સં૧૬૬ના જેઠ સુદિ ૧૪ ના દિવસે શિવપુરી (સિરોહી)ના રહેવાસી શ્રીસંઘે તીર્થ પટ્ટ ભરાવ્યો અને તેની તપાગચ્છના ભટ્ટારક શ્રીવિજ્યસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૩) સિહીનગરના મહારાજાધિરાજ શ્રી સુરતણુજીના વિજયી રાજ્યમાં-સં. ૧૬૬૧ના માગશર વદિ ૧૧ ને બુધવારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org