________________
પ્રતિમાલેખેને અનુવાદ શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમા કરાવી.
(૨૪૫) સં. ૧૮૯૧ના અષાઢ સુદિ ૯ ને સોમવારે પૂર્ણિમાપક્ષના ભટ્ટારક શ્રીરત્નપ્રભસૂરિની મૂર્તિની (પ્રતિષ્ઠા કરી)
સં. ૧૫૨૧ના માહ સુદિ ૮ ને સોમવારે પૂર્ણિમાપક્ષના કોલીવાલગચ્છમાં શ્રીભદ્રેશ્વરસૂરિના સંતાનમાં ... (ભટ્ટારક શ્રી સર્વાણંદસૂરિના)પટ્ટધર શ્રી ગુણસાગરસૂરિના પુણ્યા ભ૦ શ્રીવિજયપ્રભસૂરિએ શ્રી અજિતનાથ પ્રાસાદમાં દેવકુલિકાદેરી કરાવી.
(૨૪૭–૨૪૮) સં. ૧૫ર૭ના માગશર વદિ ૧૩ ને રવિવારે પૂર્ણિમાપક્ષના કોલીવાલગચ્છમાં શ્રીભદ્રેશ્વરસૂરિના સંતાનમાં ભટ્ટારક શ્રી સર્વાણંદસૂરિને પટ્ટધર શ્રીગુણસાગરસૂરિના પુણ્યાર્થે ભ૦ શ્રીવિજયપ્રભસૂરિએ શ્રી અજિતનાથ પ્રાસાદમાં દેરી કરાવી.
(૨૪) ............ના વૈશાખ સુદિ શુક્રવારે પૂર્ણિમાપક્ષની બીજી શાખા-કોલીવાલાછમાં શ્રીભદ્રેશ્વરસૂરિના સંતાનમાં શ્રી સર્વાણંદસૂરિની પાટે શ્રીગુણસાગરસૂરિ થયા. તેમની પાટે શ્રીવિજયપ્રભસૂરિના ઉપદેશથી શ્રી અજિનાથપ્રાસાદમાં વાહ...............(“વીસનડ” એવું વંચાય છે) ના પુણ્યાર્થે મુનિ ઉદયવર્ધને દેવકુલિકા-દેરી કરાવી.
(૨૫૦) સં. ૧૬૩૪ શાકે ૧૫૦૧ના હેમંતઋતુમાં માગશર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org