________________
સિરોહી
(૨૪૨) સં. ૧૬૮૩ના અષાડ વદિ ૪ ને ગુરુવારે શ્રીદેવપાટણના રહેવાસી સેરડીઆ જાતિના મંત્રો પાંચાની ભાર્યા રંભાના પુત્ર રાજપાલે, ભાર્યા રજાદેની સાથે, કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતપાગચ્છીય ભટ્ટારક શ્રીવિજ્યસેનસૂરિના પટ્ટધર ભ૦ શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૪૩) સં. ૧૭૨૧ના જેઠ સુદિ ૩ને રવિવારે મહારાજાધિરાજ શ્રીઅખયરાજજીના વિજયી રાજ્યમાં શ્રીસ રહીનગરના રહેવાસી પોરવાડજ્ઞાતીય વૃદ્ધશાખીય સં. મહાજલની ભાર્યા કલ્યાણદેના પુત્ર સં૦ કમાની ભાર્યા કેશરદેના પુત્રરત્ન સં. ઉદયભાણે શ્રી આદિનાથ ભનું બિંબ ભરાવ્યું અને તપાગચ્છીય ભટ્ટારક શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ભ૦ શ્રીવિજયસેનસૂરિના શિષ્ય ભ૦ શ્રીવિજયતિલકસૂરિના શિષ્ય ભ૦ શ્રીવિજયાનંદસૂરિના પટ્ટપ્રભાવક શ્રીવિજયરાજસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૨૦. સિરોહી ?
(ર૪૪) (વચ્ચેના ભાગમાં –સં. ૧૨૨૪ ચૈત્ર વદિ પના દિવસે બ્રહ્માણગચ્છમાં આજડના કલ્યાણ માટે જસદેવે ઝયરુ પ્રતિમા કરાવી.
(ડાબી તરફ)-ધવલના કલ્યાણ માટે જસદેવે મહાવીરસ્વામીની પ્રતિમા કરાવી.
(જમણી તરફ)–પાસદેવના કલ્યાણ માટે જસદેવે Yational
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org