________________
પ્રતિમાલેખેને અનુવાદ શાખ ૧ નેમાં વઈગની છે. પિતાના હુકમથી. શાખ ૧ શા. જીવા તેજાજીની છે.
શાખ ૧ શા. ગુલાબચંદ લખમાજી. શ્રીજીના હુકમથી (ઉપર જણાવેલ મીરપુરનાં ચાર જિનમંદિરે અને ધર્મશાલા સહિત બગીચ વગેરેને વહીવટ, શેઠશ્રી કલ્યાણજી પરમાનંદજીની પેઢી મુ: સિરોહીની કમિટિ તથા પંચ મહાજન કરે છે.) ૨૮. ગેહલી
(૩૯) સં. ૧૨૧૩ વૈશાખ સુદિ ૯............... પુત્ર મહામહાલ નીતિમાન ..............પાલ્ડણ તેજપાલે અહીં વિતપદેવ ..............પ્રથમ ઉઘુકત રવિ અને ચંદ્રમા,સુહડ મુ. જમણ, ગતની સાખે.
(૨૪)
સં. ૧૨૪૫ના વૈશાખ સુદિ ૧ ને સેમવારે ગેહવલિ (ગેહલિ) ના રહેવાસી રા. રણધવલ, રા મુંજલ દેવી ઢીંપડાએ આપ્યું. અંપકુમાર........
જે કઈ (આજ્ઞા) લેપે તેને ગાળ ચડે. જેમલ માતાએ ..આપ્યું.
(૨૪૧) ૨૯ કેલરઃ
સં૦ કા મં...........મહાજ શ્રીવાસુપૂજ્ય ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીહીરવિજયસૂરિએ સં૦ ૧૬૩૨માં પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org