________________
હમીરગઢ
મંદિર તથા બગીચો છે. તે જમીન અર્પણ કરી દીધી છે. મંદિરો અને બગીચાની ચાર દિશાની વિગત આ પ્રમાણે છે –
૧. પૂર્વ દિશામાં મોટું મંદિર શ્રીગોડી પાર્શ્વનાથ ભ૦નું છે. - ૨. પશ્ચિમ દિશામાં શ્રી મહાદેવજીના મંદિર તથા વાળા (નાલા) સુધી.
૩. દક્ષિણ દિશામાં શ્રી માતાજીની ટેકરી તથા ડુંગરાવા ટેકરી સુધી.
૪. ઉત્તર દિશામાં આડાની ટેકરી તથા વાળા (નાલા) સુધી.
ઉપર પ્રમાણેની જમીન, કિંમત રૂા. ૭૧) અંકે એકેતેર રૂપિયા ભીલાડી (ગામ)માં રેકડા લઈને આપી છે. માટે આ જમીન તથા બગીચે શ્રીમંદિરજીની મિલક્ત છે, તેને કઈ ઉત્થાપન કરશે (ઝૂંટવી લેશે) તેને સારણેશ્વરજી પૂછશે. (સારણેશ્વરજી તેની ખબર લેશે.)
પિતે કે બીજાઓએ દાન કરેલ ભૂમિ વગેરેનો જે લેપ કરે છે–પાછી ઝૂંટવી લે છે, તેવા માણસે સૂર્ય, ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી નરકમાં રહે છે.
સં. ૧૯૫૯ના જેઠ વદિ ૮ તા. ૧૯ મે, ૧૦૩ ઈસ્વીસન.
દ: કારકુન સા. ભેરાના છે. દર જેતસીંગજી. શાખ ૧ કઠારી તેજા પનાજીની છે. દર તેજાના છે.
૯. શ્રીસારણેશ્વરજી મહાદેવને સિરોહીના રાજવંશીય ચૌહાણ રાજપૂતો પોતાના કુળદેવ-ઈષ્ટદેવ માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org