________________
પ્રતિમાલેખને અનુવાદ ૨૭. હમીરગઢ :
(૩૦) સં. ૧૨૧૯ના અષાડ સુદિ ૧૦ ને રવિવારના દિવસે શ્રેષ્ઠી....એ ચોવીસ તીર્થકરેને આરસનો પટ્ટ કરાવ્યો એને તેની શ્રીચંદ્રસિંહસૂરજીએ પ્રતિષ્ઠા કરી.
(૨૩૧) સં. ૧૩૪૬ના ફાગણ સુદિ ૨ ને સોમવારના દિવસે શેઠ બહરિની ભાયો અચ્છિણિના પુત્ર લેવાની ભાર્યા કડૂના પુત્ર સમધરની ભાર્યા લાડીને પુત્ર પૂનમાલની બે સ્ત્રીએ૧ ચાંપલ, ૨ તાહૂ-તેમના પુત્ર દેવપાળ, મદન, કર્મસિંહ, શેઠ આસપાલ, તેમાં આસપાલની ભાર્યા લલત–તેઓએ પિતાનાં માતા-પિતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનની ઊભી મૂર્તિ કરાવી અને તેની શ્રીચંદ્રસિંહસૂરિની પરંપરાના શ્રીપૂર્ણચંદ્રસૂરિના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૩૨) સં. ૧૩૪૬ના ફાગણ સુદિ ૨ ને સોમવારના દિવસે બહરિની ભાર્યા અચ્છિણિના પુત્ર લેવાની ભાર્યા કડૂના પુત્ર શેઠ સમધરની ભાર્યા લાડીના પુત્ર નમાલની બે સ્ત્રીઓ-૧ ચાંપલ, ૨ તા-તેમના પુત્રો દેવપાલ, મદન, કર્મસિંહ, આસપાલ, તેમાં આસપાલની ભાર્યો લલતતેઓએ શ્રી અજિતનાથ ભગવાનની ઊભી મૂર્તિ કરાવી, અને તેની શ્રી ચંદ્રસિંહસૂરિની પરંપરાના શ્રીપૂર્ણચંદ્રસૂરિના શિષ્ય શ્રીવર્ધમાનસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૩૩) સં. ૧૫૫૦ના માહ સુદિ ૪ ને મંગલવારના દિવસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org