________________
મેડા
પ
:
સં. ૧૫૩૬ના માહ વદિ ૫ને રવિવારે પિરવાડજ્ઞાતીય શા. ભૂજાના પુત્ર શા. સાલ્હા સુશ્રાવકે ભાર્યા વીરણિના પુત્ર શા. નાલ્લાદિ પરિવારની સાથે શ્રીકુંથુનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની શ્રીજિનભદ્રસૂરિના પટ્ટધર ખરતરગચ્છનાયક શ્રીજિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૭) સં. ૧૫૩૭ના જેઠ વદિ ૮ ને શનિવારે વ્યાપારી કાજાની ભાર્યા મધૂના પુત્ર લાણાકે, ભાઈ હાજા (ની ભાર્યા) હાંસલદે, પિતાની (લાણાકની) ભાર્યા બીતુ વગેરે કુટુંબ સાથે શ્રીસુવિધિનાથ ભ૦ નું બિલ ભરાવ્યું અને તેની તપાગચછીય શ્રીલમીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૨૮) સં. ૧૫૫ના વૈશાખ સુદિ ૫ ને સોમવારે નદિઆ ગામના રહેવાસી વ્યાપારી વાછાની ભાર્યા સુહાસિણિના પુત્ર
વ્યા. ટીલ્હાએ, પોતાની ભાર્યા રાંભૂ, તેમના પુત્ર કાજ વગેરે કુટુંબની સાથે પિતાની માતામહ હમીરી વગેરેના કલ્યાણ માટે શ્રી આદિનાથ ભનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છાધિરાજ શ્રીસુમતિસાધુસૂરિના પટ્ટધર શ્રી હેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧. શ્રી મહાવીર જિનનું બિંબ. ૨. શ્રી કુંથુનાથ ભ૦ નું બિબ. ૩. શ્રીધર્મનાથ ભટ નું બિંબ. ૪. શ્રી શાંતિનાથ ભ૦ નું બિંબ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org