________________
હીમ શ્રીપાટણના રહેવાસી ઓસવાલજ્ઞાતીય ભીલડીયા શા. રાજાના પુત્ર શા. મહિરાજના પુત્ર શા. વછાના પુત્ર દેવકરણની લગ-સેવા. તેની સાથે આવેલા મિત્ર (અધારૂ) રીડાની લગ. ઓસવાલજ્ઞાતીય વહેરા પુંજાના પુત્ર અમીપાલના પુત્ર કુરાની એલગ. શ્રીશ્રીમાલજ્ઞાતીય સંઘવી હાસાના પુત્ર સંઘવી અદાની લગ. સંવત ૧૫૫૦ ના ફાગણ સુદિ ૧ ના દિવસે નિર્ણરવાના પુત્ર સેની સમરાના પુત્ર સેની સામા......(ની લગ).
(૨૩૪) સ્વસ્તિ શ્રી સં. ૧૫પરના પોષ વદિ ૭ને સેમવારના દિવસે શ્રી બૃહત્તપાગચ્છીય ભટ્ટારક શ્રી ધર્મરત્નસૂરિના ઉપદેશથી શ્રીસ્તંભતીર્થ–ખંભાતના રહેવાસી શ્રીવીશાઓસવાલજ્ઞાતીય શા. નાથાની ભાય બાઈ હેમીની પુત્રી જીવન પતિ શિવાતે બાઈ જીવીએ પિતાની ફઈબા આદિ કુટુંબના કલ્યાણ માટે શ્રીજીરાવલી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં બે ગેખલા કરાવ્યા.
(૨૩૫) સં. ૧૫પરના ચિત્ર સુદિ ૭ ને સોમવારે........... (આજ ? શ્રી) પાટણનિવાસી સંઘવી થામાની પુત્રી બાઈ કરમીની પુત્રી બાઈ નાથી શ્રી શ્રી....
(૨૩૬) સં. ૧૫૫૬ના વૈશાખ સુદિ ૧૩ ને રવિવારે પિરવાડજ્ઞાતીય સંઘવી વાછાની ભાર્યા સંઘવણ વિજલદેના પુત્ર સંઘવી કાન્હાની સ્ત્રીઓ-કુતિગદે, ૨ જાણિ, ૩ દેસી તેના પુત્ર સંઘવી રત્નપાલની ભાર્યા કરમાઈએ પિતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org