________________
પ
પ્રતિમાલેખાના અનુવાદ
ભાર્યો સહજલદેએ આત્મકલ્યાણ માટે શ્રીઆદિનાથ ભ॰નું ખિંખ ભરાવ્યું અને તેની શ્રીબ્રહ્માણુગચ્છીય ભટ્ટારક શ્રીઉદયપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૧૨ સં. ૧૫૪૫ના............ધના સુંદરલાલ................ ..............રાજા સાસ...............
(૨૧૩)
સ૦ ૧૫૪૫ના ખામ શા......
..પુત્ર શ્રીચંદ્ગુલાલજી........
(૧૪)
(૨૧૫)
સ’૦ ૧૫૫ના માહ સુદિ ૧૪ ને દિવસે પારવાડજ્ઞાતીય શા. ગેાસલની ભાર્યા વાહૂના પુત્ર ભરમાએ, ભાર્યા રૂણિના પુત્રો લખા, વીજા, ગહિંદા વગેરેની સાથે પેાતાના કલ્યાણુ માટે શ્રીપદ્મપ્રભસ્વામીનુ' બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
Coooo....
..............
સ. ૧૫૪૫...........
(૨૧૬)
સં૰૧૬૨૫ના જેઠ સુદ ૧૫ ને ગુરુવારે શ્રીસુમતિનાથ ભ॰નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીહેમ વિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૨૧. પામેરા
(૨૧૭)
સં ૧૫૧૬ના કાર્તિક વદિ ૨ ને સેામવારે શમી
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International