________________
હાદ્રા-માલગામ
(૨૦૬)
સ૦ ૧૫............ રાજસીહની ભાર્યો મૌદ્ગરિ—તેમના નિમિત્તે અને પેાતાના કલ્યાણ માટે શ્રીવિમલનાથ ભત્તું બિંબ વીજડિલ ગામમાં અચલગચ્છીય શ્રીજયકેસરસૂરિ ( ના ઉપદેશથી ભરાવ્યું ).
५५
....
(૨૦૭)
પં. શ્રીજીવણુ સામજીના શિષ્ય તીર્થસામે લખ્યું. સં ૧૮૫૪ ના વૈશાખ ક્રિ ૩ ના દિવસે સીવ્ડાજી કેસરાણીની પુત્રી હૃદ
........
૨૦. માલગામ
(૨૦૮)
આ લેખમાં ત્રૂટક અક્ષર છે, તે મૂળ મુજખ સમજવા, (૨૯) સં॰ જોગાની ભાર્યા રાભલદેના પુત્ર સૐ.......... અરુના પુત્ર સામાની ભાષા..............
...શ્રી સાઢે સમવસરણ સ્થાપ્યું.
(૧૦)
સં૦ ૧૪૬૨ના.......સુદિ ૫ ના દિવસે પારવાડજ્ઞાતીય .....ડૂંગરે ભા ...........એ મનેની સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીઅજિતનાથ ભનુ બિંબ ભરાવ્યું અને શ્રીકાર ટગીય ભટ્ટારક શ્રીનન્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૧૧)
સ૦ ૧૪૯૧ના માહુ સુઢિ ૫ ને બુધવારે પારવાડજ્ઞાતીય વ્યાપારી લખમણુની ભાર્યો રૂદી, તેના પુત્ર સેખાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org