________________
હુણા
(૧૯૮)
સં૦ ૧૪૮૫ ના વૈશાખ સુદ ૮ ને સોમવારે પારવાડજ્ઞાતીય શ્રેષ્ઠી લેાલાની ભાર્યા ખના પુત્ર સારગે, પેાતાની ભાર્યો રત્નની સાથે માતા-પિતાના કલ્યાણ માટે અને કાકા સાજણ નિમિત્તે શ્રીઆદિનાથ ભનુ ખિમ ભરાવ્યું અને તેની પૂર્ણિમાપક્ષીય ભટ્ટારક શ્રીજયચંદ્રસૂરિના ઉપદેશથી વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી.
બદ
(૧૯૯)
સં૦ ૧૪૮૯ ના અષાડ વદિ ૧૦ ના દિવસે વૃદ્ધગ્રામ (વડગામ ) ના પારવાડ વ્યાપારી ગ ંગાની ભાર્યા માલ્હેણુદેના પુત્ર વ્યા॰ સેાનપાલે, ભાર્યા સાહગદેના પુત્ર વનાદ્મિની સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીઅજિતનાથ ભ॰ નું બિંબ ભરાવ્યું અને તેની શ્રીત પાગચ્છનાયક શ્રીંસામસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨૦૦)
સં. ૧૫૦૧ના અષાડ સુદિ—ને રવિવારે હડાદ્રા ( ના રહેવાસી ) સ૰ વાછાની ભાર્યા સારૂના પુત્ર સ` જીવ.... દાસ, સીદ્વા અને વેલા વગેરેએ શ્રીસિદ્ધચક્ર યંત્ર અને પાદુકા કરાવી.
( ૨૦૧ ) શ્રેષ્ઠી મૂત્તુણુની ( કરાવેલી) મૂર્તિ. સ૦ ૧૫૩૨ ના વૈશાખ વિર્દ ૨ ને ગામમાં સમતલસંઘે શ્રીપાર્શ્વનાથ ભ॰ ના
For Personal & Private Use Only
Jain Education International
ગુરુવારે સીપલ
પરિકર ખનાન્યેા.
www.jainelibrary.org