________________
જીરાવલા
R
રંગમંડપ કરાવ્યા.
(૧૫૬). સં. ૧૮૮૩ના વૈશાખ સુદિ ૧૩ ના દિવસે તપાગચ્છમાં સૂર્ય સમા શ્રીદેવસુંદરસૂરિના પટ્ટાલંકાર ભટ્ટારક પ્રભુ શ્રીમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિના ઉપદેશથી તંભતીર્થ (ખંભાત)ના રહેવાસી શેઠ સડાના પુત્ર સંઘવી................પુત્ર શા. મેઘરાજ, તેની ભાર્યા ઝટ.......................કલ્યાણાર્થે દેરી (ની આગળ રંગમંડપ અથવા દેરીનું શિખર કરાવ્યું હોય એમ લાગે છે)
(૧૭) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રીતપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી ખંભાતના રહેવાસી ઓશવાલજ્ઞાતીય સેની નરીઆના પુત્ર સની લખમશીની ભાર્યા સોની માહુણદેવીએ શ્રીજીરાવલાના મંદિરમાં ચકીનું શિખર કરાવ્યું.
(૧૫૮) સં૦ ૧૪૮૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રીતપાગચ્છનાયક શ્રીદવસુંદરસૂરિના પટ્ટધર શ્રીમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી જયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી કલાવના રહેવાસી ઓશવાલજ્ઞાતીય શા. માંડણ, શા. . પૂર્વજે શ્રીજીરાવલાના મંદિરમાં દેવકુલિકા) કરાવી.
(૧૫૯) સં. ૧૮૮૩ ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે ઠાર વીરાની ભાર્યા વિમલદેના પુત્ર......................ના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org