________________
પ્રતિમાલેખાના અનુવાદ
૨
અંતેના પુત્રા શા. ડીડા, શા. ખીમા, શા. ભુરા, શા. કાલા, શા. ગાંગા, શા. ડીડાના પુત્ર શા. નગરાજ, શા. કાલાના પુત્રા શા. પાસા, શા. જીવરાજ, શા. જિહ્વાસ, શા. ખીમા ભાર્યા ખીમાદેવીએ પેાતાના અને કુટુંબના કલ્યાણ માટે દેરી કરાવી, (૧૫૩)
સ. ૧૪૮૩ના પ્રથમ વૈશાખ સુદિ ૧૩ ને ગુરુવારે શ્રીઅચલગચ્છીય શ્રીમેરુનુંગસૂરિના પટ્ટધર ગચ્છાધીશ્વર શ્રીજયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રીશ્રીમાલજ્ઞાતીય સ્તંભતીર્થ (ખંભાત)ના રહેવાસી પરીખ અમરાની ભાર્યા માઊ એ નૈના પુત્રો ૫૦ ગેાપાલ, ૫૦ રાઉલ, ૫૦ છેલાની ભાર્યા હચકૂની પુત્રી શા. પૂનાની ભાર્યા 'દી, ૫૦ સામા, ૫૦ રાઉલના પુત્ર ભેાજા, ૫૦ સામાના પુત્ર આસા અને હુચકૂએ આત્મકલ્યાણ માટે દેરી કરાવી.
(૧૫૪)
સ૦ ૧૪૮૩ના ભાદરવા દિ ૭ ને ગુરુવારે તપાગચ્છનાયક ભટ્ટારક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટાલંકાર શ્રીસેામસુંદરસૂરિ, શ્રીમુનિસુંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિ શ્રીદેવસુંદરસૂરિના ઉપદેશથી દેવિગિરના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય................પુત્ર ...................]રાજ............ ........નાગરાજ.. ...........કલ્યાણ માટે શિખર કરાવ્યું. (૧૫૫)
સં૦ ૧૪૮૩માં તપાગચ્છમાં સૂર્ય સમા શ્રીદેવસુંદરસૂરિના પટ્ટાલંકાર ભટ્ટારક શ્રીસેામસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિના ઉપદેશથી પેટિંગલીપુરીના રહેવાસી સંઘવી લાના પુત્ર સં॰ વત્સરાજ.......
..........કલ્યાણાર્થે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org