________________
જીરાવવા
ડીડા, શા. ખીમા, શા. ભૂરા, શા. કાલા, શા. ગાંગા, શા. ડીડાના પુત્રે શા. નાગરાજ, શા. કાલાના પુત્ર શા. પાસા, શા. જીવરાજ શા. જિણદાસ, શા. તેજા, બીજા ભાઈ શા. નરસિંહની ભાર્યા કાઉતિગદે-એ બંનેના પુત્રે શા. પાસદર અને દેવદત્ત શ્રી જીરાવલા પાર્શ્વનાથના મંદિરમાં દેવગુરુના પ્રસાદથી ત્રણ દેરી કરાવી.
(૧૪૯ લેખાંકમાં વિશેષ હકીકત)–શા. ડીડાના પુત્ર શા. નાગરાજની ભાર્યા નારંગદેવીએ પોતાના અને કુટુંબના કલ્યાણ માટે દેરી કરાવી.
(૧૫૦) સં. ૧૮૮૩માં અંચલગચ્છીય મેરૂતુંગસૂરિના પટ્ટધર ગચ્છાધીશ્વર શ્રી જયકીર્તિસૂરિના ઉપદેશથી મીઠડીયા [શેત્રના શા.શા. નરસિંહ. શ્રાવિકા રૂડીએ આત્મકલ્યાણ માટે દેરી કરાવી.
(૧૫૧) સં. ૧૮૮૩ના પ્રથમ વૈશાખ સુદિ ૧૩ ને ગુરુવારે શ્રીખરતરગચ્છીય ભટ્ટારક શ્રીજિનરાજસૂરિના પટ્ટધર શ્રીજિનવાદ્ધનસૂરિના ઉપદેશથી શા. ઈશ્વરના પુત્ર શા. મુંધરાજ, શા. મેઘા તેમજ મીઠડીયા સાજાની ભાર્યા વેજલદેના પુત્રો ચંપુની પુત્રી ગુરી, તેને બે પુત્રો શા. મીલા અને શા. સૂરિએ આત્મકલ્યાણ માટે દેરી કરાવી.
(૧૫૨) સં. ૧૪૮૩ના વૈશાખ સુદિ ૧૩ ને ગુરુવારે અંચલગચ્છીય શ્રીમેતુંગસૂરિના પટ્ટધર ગચ્છાધીશ્વર શ્રી જયકીર્તિસૂરિના ઉપદેશથી મીઠડીયા શા. તેજા ભાર્યા તેજલદે-એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org