________________
પ્રતિમાલેખેને અનુવાદ
(૧૪૪) સં. ૧૮૮૩ના વૈશાખ વદિ ૧૩ ને ગુરુવારે એશવાલ વંશમાં દુઘડશાખામાં અંચલગચ્છીય શ્રી કીર્તિસૂરિના ઉપદેશથી શા લખમશી, શા. ભીમલ, શા. દેવલ, શા. સારંગ શા. ઝાઝાની ભાર્યા બાઈ મેઘૂ, શા. પૂજા, અને ભજા વગેરેએ દેરી કરાવી.
(૧૪૫) સં. ૧૮૮૩ના વૈશાખ વદિ ૧૩ ને ગુરુવારે એશવાલવંશીય દુઘડશાખામાં અંચલગચ્છીય શ્રીજ યકીર્તિસૂરિના ઉપદેશથી શા. લખમશી, શા. ભીમલ, શા. દેવલ, શા. સારંગના પુત્ર શા. ઢોસાની ભાર્યા લખમાદે, શા. ચાંપા, શા. મૂંગર શા. મોખા વગેરેએ દેરી કરાવી.
(૧૪૬) સં. ૧૮૮૩ના પ્રથમ વૈશાખ સુદિ ૧૩ ને ગુરુવારે શ્રીઅંચલગચ્છમાં મેતુંગસૂરિના પટ્ટધર શ્રી જયકીર્તિસૂરીશ્વરના ઉપદેશથી શા. સારંગની ભાર્યા પન્નાંપદે, તેના પુત્ર ઠેસાની ભાર્યા લખમદે, શા. ચાંપા, શા. વૃંગર, સારા સારંગના પુત્ર શા. ઝાંઝાની ભાર્યા કઉતિગદેના પુત્ર શા. પૂજા-વગેરે– એ દેવગુરુના પ્રસાદથી બે દેરી કરાવી.
(૧૪૭-૧૪૮–૧૪૯) સં૦ ૧૪૮૭ના પ્રથમ વૈશાખ સુદિ ૧૩ ને ગુરુવારે અંચલગચ્છીય શ્રીમેરૂતુંગસૂરિના પટ્ટધર ગચ્છાધીશ્વર શ્રી
જ્યકીર્તિસૂરીશ્વર ગુના ઉપદેશથી પાટણના રહેવાસી ઓશવાલજ્ઞાતીય મીઠડીયા શા. સંગ્રામના પુત્ર શા. સલખણના પુત્ર શા. તેજાની ભાર્યા તેજલદે-તેમના પુત્ર શા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org