________________
જીરાલા
(૧૩૪) - સં. ૧૪૮૭ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રીપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસેમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી જયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી શ્રીકલગનગરમાં ઓસવાલજ્ઞાતીય અને વરાહડીયા ગોત્રમાં શા. ઝીઝાના સંતાનમાં સાટ ઊદાની ભાય બાઈ છીતૂના સુત સંઘવી આસપાલે શ્રીજીરાવલના મંદિરમાં દેવકુલિકા કરાવી.
(૧૩૫) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રીતપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રીયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી શ્રી કલવર્ણાનગરમાં નાહરગેત્રના એસવાલજ્ઞાતીય શા. છીગાના સંતાનમાં શા. ઉદયસિંહની ભાર્યા વમલદેના પુત્ર શા. પદમસીએ જીરાવલાના મંદિરમાં ચેકી કરાવી.
(૧૩૬) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રી તપગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસેમસુંદરસૂરિ, શ્રીમુનિસુંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી કલવર્માનગરમાં એસવાલજ્ઞાતીય સાવલગેત્રના શા. ઘણસિંહના સંતાનમાં સં૦ માલાની ભાર્યા સંઇ પૂનાઈના પુત્રો જગસિહ, સં. ખટની ભાર્યા બાઈ હીના પુત્ર કમલસિંહે શ્રીજીરાવાલાભવનમાં દેવકુલિકા કરાવી. બાઈ કસ્તૂર.
(૧૩૭) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રીતપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org