________________
પ્રતિમાલેખાને અનુવાદ
ગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસેામસુંદરસૂરિ, શ્રીમુનિસુદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી કલવર્ગાનગરમાં આસવાલજ્ઞાતીય મંત્રી મધુસીના સંતાનમાં સંઘવી રતનની ભાર્યા ખાઈ વીરૂના પુત્ર સં આહુિં શ્રીજીરાવલા ભવનમાં દેવકુલિકા કરાવી.
શા. આસિ’હુના પુત્રો ગુણરાજ અને સહસરાજ હતા. (૧૩૮)
સ૦ ૧૪૮૩ના ભાદરવા વિદ ૭ ને ગુરુવારે શ્રીકૃષ્ણહિંગચ્છમાં તપાપક્ષમાં શ્રીપુણ્યપ્રભસૂરિના પટ્ટધર ગુચ્છનાયક શ્રીજયસિંહસૂરિના ઉપદેશથી છામૂકીગાત્રના આશવાલવંશીય ચેાધરી રત્નસિંહના પુત્ર રાણા, તેના પુત્ર પૂનસિંહની ભાર્યા પૂનિસિર, શા. ધર્મસીહની ભાર્યા વીઈના પુત્ર ભંડારી ધતુરાજે શ્રીજીરાવલા મંદિરમાં ચાકીનુ શિખર કરાવ્યું. (૧૩૯)
૮
સ૦ ૧૪૮૩ના ભાદરવા વદ ૭ ને ગુરુવારે શ્રીતપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસેામસુ દરસૂરિ, શ્રીમુનિસુ ંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી કલવર્ગોના રહેવાસી સાનીહરગેત્રના એશવાલજ્ઞાતીય સંઘવી ખેતસીના પુત્ર સ॰ પેાલા, સં॰ નહણુસીના પુત્રો સં કરણુસી, સં॰ પાસવીર, અને કીહિની ભાર્યા તિલકુએ શ્રીજીરાવલાના મંદિરમાં ચાકીનુ શિખર કરાવ્યું.
(૧૪૦)
સ. ૧૪૮૩ના ભાદરવા વિદે ૭ ને ગુરુવારે શ્રીધ ઘાષગીય શ્રીમલયચંદ્રસૂરિના પટ્ટર શ્રીવિજયચદ્રસૂરિના ઉપદેશથી નાહરગેાત્રના એશવાલવંશમાં શા. આહ્વાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org