________________
(૧૫) સં. ૧૪૭૪ના શ્રાવણ સુદ ૫ ને શનિવારે ખરતરપક્ષીય ભંડારી લૂણાના સંતાનમાં ભં, હલા અને હાલના સંતાનમાં ભં, મૂલાના પુત્ર ભંઇ ભીમા, હીરુ, વાલ્ડણ ............મ, હીરા.....
(૧૨૬) સં ૧૪૮૧ના વૈશાખ સુદિ ૩ના દિવસે બહત્તપા પક્ષના ભટ્ટારક શ્રીરત્નાકરસૂરિની (પાટે) અનુક્રમે શ્રીઅભયસિંહસૂરિના પટ્ટધર શ્રી જયતિલકસૂરિના પટ્ટાલંકાર ભટ્ટારક શ્રીરત્નસિંહસૂરિના ઉપદેશથી શ્રીવીસલનગરના રહેવાસી પિરવાડવંશના અલંકાર સમા શ્રેષ્ઠી ખેતસિંહના પુત્ર છે. દેદલના પુત્ર છે. ખોખાની ભાર્યા સં૦ પ્રીતલદેવી-આ બંનેની પુત્રીએ સં. સાદા, સં હીરા, સં૦ સૂધી, સં૦ લાખા અને સં. સિંહા નામની વગેરેએ (દેવકુલિકા) કરાવી.
(૧૨૭–૧૨૮) સં. ૧૮૮૧ના વૈશાખ સુદિ ૩ ના દિવસે બૃહતુંતપાપક્ષીય ભટ્ટારક શ્રીરત્નાકરસૂરિના અનુક્રમે ભટ્ટારક શ્રી
તિલકસૂરિના પટ્ટાલંકાર ગચ્છનાયક શ્રીરત્નસિંહસૂરિના ઉપદેશથી વીસલનગરના રહેવાસી, પોરવાડ વંશમાં અલંકાર સમાં શ્રેષ્ઠી ખેતસિંહના પુત્ર છે. દેદલના પુત્ર છે. ખોખાની પત્ની સં. પ્રીતલદેવી–એ બંનેની પુત્રીઓ સં. સાદા, સં. હીદી, સં. સૂદ્ધી, સં૦ લાખા, સં. સિઘા નામના વગેરેએ પિતાના કલ્યાણ માટે આ તીર્થ માં ત્રણ દેવકુલિકાએ કરાવી. ૫૦ ગુણસમુદ્રગણિ શ્રી પાર્શ્વનાથ ભવને પ્રણામ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org