________________
ક્ષેત્ર
શ્રીરત્નાકરસૂરિના દેવકુલિકા કરાવી.
પ્રતિમાલેખાને અનુવાદ
ભ॰ ની
ઉપદેશથી શ્રીશાંતિનાથ
(૧૨૨) જય અને અભ્યુદયથી કલ્યાણ થાઓ. પ્રતિષ્ઠ રાજાના અને સુસીમાના પુત્ર ભગવાન શ્રીપદ્મપ્રભ જિનેશ્વર રાતા પદ્મની પાખડી જેવા જણાય છે તે (તમારું) રક્ષણ કરો. સંવત્ ૧૪૨૦ ના કાર્તિક સુદ ૫ ને રવિવારે હસ્ત નક્ષત્રમાં કાડીનાર નગરના રહેવાસી મેઢજ્ઞાતીય અને આગમિકગચ્છના ભક્ત સુશ્રાવક છે.................... ભાયે આક્ષેયદેના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ૦ના મંદિ ૨માં (પ્રતિષ્ઠા) કરાવી.
(૧૨૩)
સંવત ૧૪ર૪ના વૈશાખ વિર્દ ૩ ને ગુરુવારે વરણુઉદ્રના રહેવાસી ઉપકેશજ્ઞાતીય વ્યાપારી ક*ણુની ભાર્યા કરમાદે અને લખમાદેની સાથે પિતા-માતાના કલ્યાણ માટે બૃહદ્ગચ્છના વાદી શ્રીદેવસૂરિએ શ્રીપાર્શ્વનાથ ભ॰ ના મંદિરમાં દેવકુલિકા કરાવી.
(૧૨૪) કલ્યાણકારી જય અને ઉન્નતિના શ્રેયવડે ચંદ્ર કમલમાં.............
Jain Education International
સ૦ ૧૪૬૨ના વૈશાખ સુદિ ૫ ને શુક્રવારે ઉપકેશ જ્ઞાતીય વાત્રાના રહેવાસી....શ્રષ્ઠી માનદેવની ભાર્યો આજૂના પુત્રો વસુમાન, આસધર, વંસપાલની ભાર્યાં વાહૂના પુત્ર શુયદા, જયતા........પુત્ર મહુસિંહૈ શ્રીષાર્શ્વનાથ મં-િ રમાં મહુણુના પૂર્વાંજોના કલ્યાણ માટે દેવકુલિકા કરાવી અને ઉપકેશગચ્છના કક્કસૂરિએ (પ્રતિષ્ઠા કરાવી ?).
For Personal & Private Use Only
www.jainelibrary.org