________________
માનપુરા-ચદ્રાવતી સૂરિએ, પંડિત કુશલસાગર ગણિ વગેરે પરિવાર સાથે, પ્રતિષ્ઠા કરી. બુડરા (વહોરા) રાજપાલે દામ વડે (પૂજા કરી ?).
(૪૧) પ્રાચીનકાળમાં નંદિગામ (નાદિયા)ના રહેવાસી પિરવાડવંશમાં ઉત્પન્ન થયેલા મહં. વરદેવના પુત્ર દુલ્હવીના પુત્ર આરાસણા નગરમાં રહેતા છે. કુલચંદે, ભાઈ રાવણ અને વિરુદ્ધના પુત્ર પાસલ અને હિડીના ભત્રીજા વ્યાપારી વિદિતની ભાર્યા પુનાના પુત્ર વિરા અને પાહડ, તેના પુત્ર જસદેવ, સુલ્ડણ અને પાસુ, તેના પુત્ર પારસ, કાહડ અને આમદેવાદિ, સુમાના પુત્ર પાજન, તેના પુત્ર વગેરે શેત્રના અને કુટુંબના સંતેષ માટે........પુરના કલ્યાણ માટે શ્રીનેમિનાથ ભ. ના મંદિરમાં શ્રી સુપાર્શ્વનાથ ભ૦ નું આ બિંબ ભરાવ્યું.
૩. માનપુરા
(૪૨)
સં. ૧૫[0]૭ના અષાડ વદિ ૮ના દિવસે પરવાડ વ્યાપારી રત્નાની ભાર્યા જઈતલદેના પુત્ર વ્યાપારી નયણાએ શ્રી આદિનાથ ભટ નું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીરત્નશેખર સૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
૪. ચંદ્રાવતી
(૪૩) ઠકુર લમીધરના પૌત્ર ઠ૦ આલ્બકે કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org