________________
પ્રતિમાલેખને અનુવાદ
૫. મૂગથલા :
સં. ૧૨૧૬ના વૈશાખ વદિ ૫ ને સેમવારે જાસા અને વદેવીના નિમિત્તે વિસલે ભક્તિથી સ્તંભલતા(થાંભલો) કરાવી.
(૪૫).
સં. ૧૨૧૬ના વૈશાખ વદિ ૫ ને સોમવારે શ્રેષ્ઠી બેવંતના પુત્ર જાસાના પુત્ર વીસલે પિતાના કલ્યાણ માટે સ્તંભલતા કરવી.
સં. ૧૨૧૬ના વૈશાખ વદિ ૫ ને સોમવારે શ્રેષ્ઠી બેવંતના પુત્ર જાસાના પુત્ર વીસલે સ્તંભલતા કરાવી.
સં. ૧૨૧૬ના વૈશાખ વદિ ૫ ને સોમવારે જાસા અને વહે દેવીના પુત્રો વસલ અને દેવડાએ, સલખણની ભાર્યા પણરાજયશ્રીના પુત્ર વીરદેવની સાથે આત્મકલ્યાણ માટે અત્યંત ભક્તિથી ખંભલતા કરાવી.
(૪૮). પૂર્વે છઘWકાળમાં ભગવાન આબુની ભૂમિમાં વિહાર
૩. લેખાંક ૪૪ થી ૪૭ આ ચાર લેખે એક કુટુંબના છે. એની પરંપરા આ રીતે સમજવી શ્રેષ્ઠી બેવંતના પુત્ર જાસા, તેની ભાર્યા વહુદેવી તેમને બે પુત્રો વીસલ અને દેવડા નામે હતા. સલખણ કેનો પુત્ર હતો તે જણાવ્યું નથી. સંભવતઃ વીસલ કે દેવડાને પુત્ર હેય. આ ચારે લેખવાળાઓએ ચાર થાંભલા એક જ દિવસે કરાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org