________________
૧૪
પ્રતિમાલેખાના અનુવાદ
જ્ઞાતીય વૃદ્ધશાખીય શા. રરંગાની ભાર્યા કીલારીના પુત્ર લહુઆ........પુત્રા પનીઆ અને સમર, તેના પુત્ર હીરજીએ શ્રીઆદિનાથ ભ॰નું ખિમ ભરાવ્યું અને તેની તપાગચ્છમાં મોટા પ્રભાવશાળી ભટ્ટારક શ્રીવિજયસેનસૂરિના પટ્ટાલ’કાર, ભારતભૂમિરૂપ સ્ત્રીના શણગારમાં હાર સમા ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિએ પંડિત કુશલસાગરગણું વગેરે પરિવાર સાથે પ્રતિષ્ઠા કરી.
(૩૯)
સ. ૧૬૭૫ના મહા સુદ્ધિ ૪ ને શનિવારે શ્રીઉકેશવંશીય વૃદ્ધશાખીય શા. અહિયા ભાર્યો તેજલદેના પુત્ર ગાવાની ભાર્યા ગેારદેના પુત્ર શા. નાનિમ્બાર્ક, ભાર્યાં નામદેના પુત્ર સામજીની સાથે શ્રીમહાવીર ભ॰ નું મિંખ ભરાવ્યું અને તેની તપાગચ્છના ભટ્ટારક શ્રીહીરવિજયસૂરીશ્વરની પાટે સૂર્યસમા ભ॰ શ્રીવિજયસેનસૂરિના પટ્ટાલંકાર ભટ્ટારક શ્રીવિજયદેવસૂરિએ આરાસણા નગરમાં પ્રતિષ્ઠા કરી. ઝુહુરા (વહેારા) રાજપાલે દામવડે (પુજા કરી ?).
(૪૦)
સ. ૧૬૭૫ના માહ વિદે ૪ ને શશિનવારે શ્રી ઉકેશવંશીય વૃદ્ધસજનીય શા. જગડુની ભાર્યો જમનાદેના પુત્ર રહુઆની ભાર્યા ચાંપલદેના પુત્ર નાનજીએ, ભાર્યા નવરંગદેની સાથે આત્મકલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ॰ નું ખિમ ભરાવ્યું અને તેની તપાગચ્છના અધીશ્વર ભટ્ટારક શ્રીહીરવિજય સૂરિની પાટે ઊગતા સૂર્ય સમા ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના પટ્ટાલ કાર હારસમા ભટ્ટારક
.
શ્રીવિજયદેવ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org