SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અબુદાચલ પ્રદક્ષિણ મળી આવવાની વિશેષ સંભાવના બીજાં સ્થળની અપેક્ષાએ રાજપૂતાનામાં અધિક છે.” આ હકીકતને અનુરૂપ પ્રદક્ષિણાનું વર્ણન શરૂ કર્યું તે પહેલાં મહાકવિ નાનાલાલના કથન મુજબ “સજાવ્યા જેને રસશણગાર લતામંડપ સમ ધર્માચાર” ની આશાથી આબૂની માફક ભક્તિપૂર્વક નિહાળવા માટે આ પ્રદેશમાં ફરતાં જે સ્થિતિમાં ઉજ્જડ થયેલાં નગર કે ગામે, મંદિરે, ખંડિયેરે, મૂતિઓ, શિલાલેખો વગેરે જોયા અને જે સંવેદના જાગી તે મારતમાતીકારના શબ્દમાં જ આલેખું છું: “ अबतक पुराने खण्डहरोंमें मंदिरोंमें भी कहीं, बहु मूर्तियां अपनी कलाका पूर्ण परिचय दे रहीं; दिखला रही हैं भग्न भी सौंदर्यकी परिपुष्टता, दिखला रही हैं साथ ही दुष्कर्मियोंकी दुष्टता ॥" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy