SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગજસરા બહારના ભાગમાં કોતરવામાં આવે છે. ગણધર : તીર્થકર પ્રભુના મુખ્ય શિષ્ય. ગણિ - સાધુને અપાતી એક પદવી. ગધે ? ગધેડે. આના વિસ્તૃત અર્થ માટે જુઓ આ પુસ્તકનું પાન. ૭૩, ૭૪. ગભારો, ગર્ભાગારઃ જૈન દેરાસરમાં મૂર્તિઓ વિરાજમાન કરવામાં આવે છે, તે સ્થાન. ગૂઢમંડપ : મૂળગભારાની પાસેનો મંડપ. ગેષ્ટિક કે મંદિરની સાર સંભાળ રાખે અને વ્યવસ્થા કરે તે. ગાછી ઉપરથી બનેલે “ગઠી” શબ્દ અત્યારે પૂજારીના અર્થમાં જ વપરાય છે. ચાતુર્માસ : વર્ષાઋતુના ચાર મહિના; જેમાં જૈન સાધુઓને ચાર મહિના એક સ્થળે રહીને ગાળવા પડે છે. ચાવીશી : એક જ પથ્થર યા ધાતુપત્રમાં ભગવાનની ચોવીશ મૂર્તિએ કરેલી હોય તે. ચમુખ, ચતુર્મુખ દેરાસર કે સમવસરણમાં વચ્ચે મૂળનાયકના સ્થાને ચારે દિશામાં શ્રી તીર્થકર ભગવાનની એકેક મૂર્તિ હોય છે તે. ચેકી : દેરાસરના ગૂઢમંડપની બહારનો છોકવાળો મંડ૫, છદ્મસ્થ : સર્વજ્ઞ થયા પહેલાંની અવસ્થા. જિનમાપટ : જિનેશ્વર ભગવાનની માતાઓને પટ. જિનયુગ્મ : પ્રભુની મૂર્તિઓનું જેડ (બે મૂર્તિ). જીવિતસ્વામી : પ્રસ્તાવના વિભાગમાં “કિંચિત્ વકતવ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy