SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઠવણું તરપણું તીર્થકર ત્રિતીથી દિગંબર દીક્ષા શીર્ષક હેઠળ પૃ. નં. ૧૪માં વિસ્તારથી અર્થ આપ્યો છે તે જુઓ. : સ્થાપનાચાર્ય મુકવાની લાકડાની ચોપાઈ. : જૈન સાધુઓનું લોટાના આકારનું કારનું જળપાત્ર. : તીર્થ (ધર્મ)ને પ્રવર્તાવનાર જૈનોના ઈષ્ટદેવ. : જેમાં તીર્થકર પ્રભુની મૂર્તિની બંને બાજુ બે ઊભી પ્રતિમા હાય, તથા ચેતરફ પરિકર હોય તેવી મૂર્તિ. : કળશના કંઠમાંથી ઉપર સુધી ધજા માટે એક કેણાકાર સળી ઊભી હોય તે. : નગ્ન; જૈન ધર્મના એક ફિરકાનું નામ. : સંન્યાસ, ચારિત્ર, સાધુપણું. : દેરી. : એક પ્રકારને ચલણી નાણાને સિકકે, જે અગાઉ ચાલતો હતો. : પ્રભુની મૂર્તિના પરિકરની ગાદીની વચ્ચે જે દેલું રહે છે, અને જે તીર્થકર પ્રભુના વિહાર સમયે આકાશમાં તેમની આગળ ચાલે છે તે, તીર્થકર ભગવાનનું એક પ્રકારનું ધાર્મિક ચિહ્ન. : જ્યાં વસ્તી ન હોય છતાં તીર્થ ભૂમિરૂપ બનેલું સ્થાન. : એ નામનો જેને ભૌગોલિક પ્રદેશનો દ્વીપ. : એક પ્રકારનો માટે સાથિયો. દેવકુલિકા કરસ ધર્મચક ધામ નંદીશ્વર દ્વીપ સંઘાવત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy