SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નાણા ૨૨૩ છે, તે સાવ ખાલી છે. તેથી ઘેાડાં વર્ષોથી તેમાં જવાના રસ્તા ઉપરનો પથ્થર ચૂનાથી અંધ કરી દીધેલેા છે. આ ભોંયરામાં પણ પમાસણ અને થાંભલા વગેરે ગોઠવેલા છે. લેાકેાના કહેવા પ્રમાણે ખીજું એક ભોંયરુ મંદિરની બાજુની ધર્મશાળા (કાટ)માં છે. આ 'દિરની નવચોકીના વચલા પાટડા પરના લેખમાં એક અરટ આપ્યાનું જણાવ્યું છે, તે અરટ હજી સુધી પંચને તાખે છે. એ અરટના ખેતરાને ખેડવા માટે એક માણસે વાર્ષિક રૂા. ૭૦) લેખે ૧૦ વર્ષના પટ્ટે લીધા છે. નાણુકીયગચ્છ આ ગામનાં નામ ઉપરથી નીકળ્યેા હતા. અહીં સંઘ તરફથી સ્થાપન થયેલી છે. વળી સ્થાપન થયેલ છે. 66 અહીં પારવાડ શ્રાવકેાનાં ઘર ૧૧૫ અને એશવાળ શ્રાવકનાં ૮ ઘરા છે. પારવાડામાં એ તડ છે. ૨ ઉપાશ્રય અને ૨ જૈન ધર્મશાળાઓ છે. એક ઉપાશ્રયની પાસે છે અને બીજી મંદિરની પાસે છે, તે કાટ”ના નામથી ઓળખાય છે. Jain Education International "" શ્રીઢાલતવિજયજી જૈન લાયબ્રેરી વર્ધમાન તપનું કાયમીખાતું શા. દેવીચંદ્ગુ તારાચંદ્રજી તરફથી એક જૈન સ્કૂલ ચાલે છે; જેમાં ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણ અપાય છે. ગામથી નાણા સ્ટેશન ૧૫ માઈલ દૂર છે. ત્યાં શા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy