________________
૨૧૮
અબુદાચલ પ્રદક્ષિણા
શ્રીઆદીશ્વર ભનુ મંદિર
અહીં મૂ ના॰ શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર હાલમાં જ નવું બનેલું છે. મૂ॰ ના॰ ની મૂર્ત્તિ મનેાહર છે. તેના ઉપર લેખ નથી. લેાકેા તેને ઋષભદેવ ભગવાનની મૂર્તિ કહે છે. બાજુની અને મૂત્તિઓ ઉપર પણ લેખ નથી. અને મૂત્તિઓ મટ્વિનાથ ભગવાનની કહેવાય છે, પણુ લાંછના ખીજાં ભગવાનનાં જણાય છે.
આ મંદિર મૂળગભારા, ગૂઢમ’ડપ, છચાકી, સભામડપ, શિખર, શૃગારચાકી અને ભમતીના કાયુક્ત અનેલું છે. આ મંદિરમાં કુલ આરસનાં જિનબિંબ ૧૦ છે. ધાતુની ચાવીશી ૧, ૫ંચતીથી ૧ અને એકલમૂત્તિ ર્ છે.
આ મંદિરની પ્રતિષ્ઠા સ૦ ૧૯૮૫ ના જેઠ વિક્ર ૫ (ગુજરાતી વૈશાખ વિદ ૫)ની થઈ છે. ધનારીના શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિજીએ આની પ્રતિષ્ઠા કરી છે.
પહેલાં જૂના ઉપાશ્રયમાં ઘર-દેરાસર હતું. તેમાં શ્રીપાર્શ્વનાથની ધાતુની નાની એકલમૃત્તિએ બે હતી. મૂ ના॰ વગેરે ૯ મિંઅ માલગુંથી લાવ્યા છે. આરસની સાવ નાની શ્યામમૂર્તિ અહીંના ઉપાશ્રયમાં જ હતી.
ગૂઢમંડપમાં કેટલીક મૂર્તિઓ છે, તેમાંની કેટલીક મૂત્તિઓ પર પલાંઠીની અને બાજુમાં તથા પાછળના ભાગમાં લેખા છે પણ સ્થળની વિષમતા ને લીધે તે વાંચી શકાતા નથી. છતાં સં૦ ૧૪૯૭ ના લેખા હાય તેમ જણાય છે. ગૂઢમંડપમાં શ્રીગૌતમસ્વામીની મૂર્ત્તિ ૨ અને નવચેાકીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org