SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ચામુડેરી ચામડેરી (ચામુડેરી) વાળા શા. વના ખુમાજીએ હાલમાં એ ત્રણ વર્ષમાં લગભગ ચાર હજાર રૂપિયાના ખરચ કરીને આ મંદિરમાં કાટ, જાળી, શંગારચોકી, અંદર એક એરડી વગરે હાલમાં નવુ. રાવેલું છે. કાટના ઉપરના ભાગ નવા કરાવ્યા છે. જૂના કાટ નીચો હતા. ૨૧૭ દેખરેખ અને વ્યવસ્થા આ મંદિરની દેખરેખ ચામુડેરીવાળા રાખે છે. ખરચ માટે એ ત્રણ હજાર રૂપિયા જમા છે. તેના વ્યાજમાંથી પૂજારીના પગાર અને ઘીનો ખરચ થાય છે. કેશર, ધૂપ વગેરે સામાન ચામુડેરીવાળા જ આપે છે. સંવત્ ૧૯૬૨ સુધી અહીં ઓશવાળ શ્રાવકાનાં ૧૫-૧૬ ઘરા હતાં. હાલમાં આ ગામમાં એશવાળ શ્રાવકનું માત્ર એક ઘર છે, ઉપાશ્રય કે ધર્મશાળા નથી. એક નાની પણ ધર્મશાળાની જરૂર છે. આ ગામના કેટલાક શ્રાવકા શિવગજ પાસે જોધપુર રાજ્યના પાલડી ગામમાં રહેવા ગયા છે. ત્યાં હજી પણ વેલારનો એક વાસ છે. જ્યાં વેલારથી ગયેલા લેાકેા વસતા હતા. ૫૯. ચામુડેરી વેલારથી અગ્નિખૂણામાં ૨ માઈલ અને નાણા સ્ટેશનથી ઉત્તરમાં ૧૫ માઈલ દૂર “ચામુડેરી” નામનું ગામ આવે છે. આ ગામ જોધપુર રાજ્યના નાણાપટમાં છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy