SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વેલાર શૃંગારચોકી, શિખર અને ભમતીના કાટયુક્ત બનેલું છે. મૂનાની મૂર્ત્તિ તથા તેમના જમણા હાથ તરફની પાર્શ્વનાથ ભગવાનની મૂર્ત્તિ દીગમ્બરીય લાગે છે. મૂળ ના॰ પર સ૦ ૧૫૪૫ ના લેખ છે અને જમણા હાથ તરફની મૂર્ત્તિના લેખમાં સં૰ નથી; પણ અક્ષરો અને લખાણ ઉપરથી ઉક્ત સંવત્ જ આ મૂર્તિના હશે એમ જણાય છે. મૂ॰ ના॰ ના ડાબા હાથ તરફની શ્રીપાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ શ્વેતાંમ્બરીય છે. તેના પર લેખ નથી. ગૂઢમંડપમાં પણ અને માનુએ વચ્ચે એક એક મેાટી મૂર્ત્તિ છે; તે અને દીગમ્બરીય લાગે છે. તે મને પર સ૦ ૧૫૪૮ અને ૧૫૪૫ ના લેખે છે. એ લેખા અશુદ્ધ-મેડિયા હાઈ કૃત્રિમ હાવાની સંભાવના થાય છે. આ મંદિરમાં મૂળનાયકજી સહિત દીગમ્બરીય ૪ મૂર્તિઓ છે તે સં॰ ૧૯૧૮ માં થયેલી પ્રતિષ્ઠા વખતે શ્રાવકાએ કચાંઈથી લાવીને અહીં પધરાવી હશે એમ લાગે છે, પરંતુ આ મંદિર તેા ખાસ શ્ર્વેતામ્બરીય જ છે, એમ તેમાંના પ્રાચીન લેખાથી સિદ્ધ થાય છે, આ ગામના શ્રાવકા પણુ શ્વેતામ્બર છે. દિગંબર તા નથી. આ મંદિરમાં કુલ પાષાણુનાં જિનમિત્ર ૧૧ છે. ધાતુની એકે મૂર્ત્તિ નથી. આ મંઢિરના સભામંડપ અન્યાના તથા સ્ત`ભા વગેરે કરાવ્યાના સંવત્ ૧૨૬૫ ના ૭ લેખા મળ્યા છે. તેથી આ મ ંદિર તે વખતે અથવા તેથી પણ પહેલાં બનેલું હાવું જોઈ એ. સ. ૧૨૯૫ ના એક લેખમાં “ગાસ્યાક અને રામે ર'ગમંડપ કરાવ્યા ”ના ઉલ્લેખ છે. આ મંદિરના અન્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy