SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ અબુ દાચલ પ્રદક્ષિણા વાડજીને અર્પણ કરેલા હેાવાથી કારખાનાને મળે છે. આ અરધા ભાગથી વાર્ષિક લગભગ પચાસ રૂપિયાની ઉપજ કારખાનાને કાયમ મળે છે. ગામ જનાપરામાં “ હીરાજીવાળા” એક અરટ છે અને પીંડવાડામાં “ પાટલાવા” નામના એક અરટ છે. આ અને અરટા નામદાર મહારાવ શિવસિંહજીએ શ્રીખામણુવાડજીને અર્પણુ કરેલા છે, તે અનેની વાર્ષિક સરેરાશ આવક રૂ. ૧૮૦ ને આશરે કાયમખાતે કારખાનાને થાય છે. ઉપર પ્રમાણેની વાર્ષિક કાયમી આવક છે. તે ઉપરાંત મેળાના પ્રસંગે લોકેા તથા યાત્રાળુઓ હમેશાં ભેટ ચડાવે છે અને ભંડારમાં લખાવે તે વગેરે આવકનાં સાધના છે. છતાં રાજશાહી દરબાર હાવાથી આવક કરતાં ખરચ વધારે થાય છે. માટે દાનવીરાએ અહીંના દરેક ખાતાઓમાં ઉદાર ભેટ ધરવી જોઈએ. નાણા, બામણવાડા, નાંઢિયા, લાટાણા અને દીયાણા; આ પાંચ તીર્થો આબુની પંચતીર્થી અથવા મારવાડની નાની પંચતીથી તરીકે ગણાય છે. ખી. ખી. સી. આઇ. (મીટર ગેજ) રેલ્વેના પીંડવાડા (સજ્જન રેડ) સ્ટેશને ઊતરીને ત્યાંથી સિરાહીની મેટર સવીસ ચાલે છે, તે દ્વારા મામણવાડજી આવી શકાય છે, અને એ જ રેલ્વે લાઈનમાં સજ્જન રોડ સ્ટેશન પછી નાણા સ્ટેશન આવે છે, ત્યાં ઊતરીને ત્યાંથી નાણા ગામમાં જઈ ને ત્યાંના ભવ્ય જિનાલયની યાત્રા કરી શકાય છે, તથા શ્રીખામણુ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy