SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રામણવાડ શ્રીબામણવાડછના કિલ્લાના પીંડવાડા અને નાદિચાના દરવાજાને લગતું આશરે ત્રણ વિદ્યાનું એક મેટું જેડ (બીડ) શ્રીબામણવાડજીની ગૌશાળાના ઢેરે વાતે ઘાસ માટે શ્રીબામણવાડજીના ભાગમાં આવેલું છે, તેમાં બીજા કેઈન હકક કે ભાગ નથી. સિહી રાજ્યના સાયર ખાતા (મહેકમે સાયર) તરફથી દાણ બદલ વીરવાડા ગામના જાગીરદાર તરીકે પણ ભાગના દર વર્ષે રૂપિયા ૪૧) શ્રીબામણવાડજી કાર્યાલયને કાયમખાતે મળે છે. શ્રીવીરવાડામાં ગામની વચ્ચે શ્રીબામણવાડજીનું એક પાકું મકાન છે, તે “ઠાર” નામથી ઓળખાય છે. અહીંથી એક માઈલ દૂર “ઉંદરા” નામનું ગામ છે, ત્યાં જતાં વચ્ચે નદી આવે છે, તેની સામે કાંઠે “સ રી વાવ” નામનો એક અરટ છે, તેની ઉપજને અરધે ભાગ સિરોહી રાજ્ય તરફથી શ્રીબામણવાડજીને ભેટ મળે છે. તેમાંની લગભગ બે વીઘા જમીનમાં શ્રીબામણવાડજી માટે બગીચો છે. તેમાં કૂવે, ફૂલના રેપા અને ફળનાં મોટાં ઝાડ પણ છે. શ્રીબામણવાડામાં હમેશાં ત્યાંથી ફૂલે આવે છે. આ બગીચે બામણવાડજીના કારખાનાને સ્વતંત્ર છે, તેમાં બીજા કેન ભાગ નથી. બગીચા સિવાયની બાકીની જમીન ખેડૂતને ખેડવા અપાય છે. તેની ઉપજમાંથી ત્રણ ભાગ ખેડૂતને અને ચેાથો ભાગ રાજ્યને મળે છે. રાજ્યના એ ચોથા ભાગમાંથી અરધો ભાગ ઉંદરાના ઠાકરને જાય છે - અને બાકીને સિરોહી રાજ્યના હિસ્સાને ભાગ શ્રીબામણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy