________________
ઉંદરા ૨
૨૦૩
'
વાડજીથી બેલ (બળદ) ગાડી અથવા ઉંટદ્વારા નાંદીયા (મા. ૪), ત્યાંથી લોટાણા (મા. ૩)ની યાત્રા કરીને, ત્યાંથી લાજ અને માંડવાડાના જિનાલયનાં દર્શન કરીને, ત્યાંથી કેર (મા. ૭) ગામમાં મુકામ કરીને, ત્યાંથી એક માઈલ દૂર જંગલમાં આવેલ શ્રીદીયાણાજીની યાત્રા કરીને, પછી કેર થઈને એ જ રસ્ત બામણવાડજી પાછા આવવું; અથવા કેરથી નીતોડા (મા. કા)ના બાવન જિનાલયવાળા ભવ્ય મંદિરનાં દર્શન કરીને, ત્યાંથી રેહિડા રેડ(સરૂપગંજ) સ્ટેશન (મા. ૩) જઈ શકાય છે. આ રીતે આ પંચતીર્થની યાત્રા થઈ શકે છે.
૫૪. ઉંદરા
બામણવાડાથી પૂર્વમાં ૧ માઈલકાએ રસ્તે અને પીંડવાડા સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૪ માઈલ દૂર “ઉંદરા” નામનું ગામ આવેલું છે. આ ગામ પીંડવાડા તહેસીલમાં છે.
શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર
ગામથી લગભગ ૨ ફલગ દૂર ઉત્તર તરફ જંગલમાં એક નાની મગરીની એથમાં મૂળ ના શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર આવેલું છે.
મૂડ ના શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ મને હર છે. પલાંઠીના પાછળના ભાગમાં સં૦ ૧૪૯ ને લેખ છે. આ મૂર્તિ શ્રીબામણવાડજીથી લગભગ ૧૫-૨૦ વર્ષમાં અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org