________________
૧૮૮
અબુદાચલ પ્રદક્ષિણ નવ લેખે વિ. સં. ૧૫૧ના અને બે લેખે વિ. સં. ૧૫ર૧ના, આ મંદિરની ભમતીની જુદી જુદી ૧૧ દેરીઓની બારશના ઉત્તરંગાઓ ઉપર તે તે દેરીઓની પ્રતિષ્ઠા કરાવ્યા સંબંધીના દેલા છે. આ ઉપરથી જણાય છે કે, આ મૂળ મંદિરને આમૂલ-ચૂલ (નવેસરથી) છેલ્લે જીર્ણોદ્વાર વિ. સં. ૧૫૧૯ પહેલાં થયે હશે. ત્યાર પછી કઈ કેઈ સમયે જરૂરિયાત મુજબ સૂક્ષ્મ ઉદ્ધારે જરૂર થયા હશે. છેલ્લાં હાલની સિાહીના સંઘની કાર્યવાહક કમિટી મારફતે થોડાં વર્ષો પહેલાં પ્લાસ્તર, કલઈ, આરસ તથા ટાઈલો લગાડવાનું, રંગ તથા ચિત્રામણ કામ વગેરે રીપેરીંગ કામ થયું છે.
કણકીલક ઉપસર્ગની સ્થાપના
મંદિરના મુખ્ય દરવાજાથી વિરવાડાના દરવાજા તરફ જતાં જમણા હાથ તરફ પહાડની એક નાની ટેકરીની ઓથમાં બનેલી એક મેટી, દેરી આવે છે. તેમાં પહાડના પથ્થરમાં જ શ્રી મહાવીરસ્વામી ભગવાનની ચરણ પાદુકા કતરેલી છે.
૨ અહીંના કાર્યવાહકોએ ચેડાં વર્ષ પહેલાં જ આ દેરીને નવેસરથી જીર્ણોદ્ધાર કરાવીને સુંદર બનાવી છે. ચરણપાદુકા તે પ્રાચીન હતી, તે એની એ જ સ્થિતિમાં રાખેલ છે
આ દેરીની પાસેની ટેકરી ઉપર, સિરોહી નિવાસી શાહનનમલજી નથમલજી તથા ગેહલી (સિરોહી) નિવાસી શાહ ખુશાલચંદજી ચેના
ની આર્થિક સહાયતાથી એક સુંદર અને મેટી દેરી બનતી હતી, તે હવે બની ગઈ છે. તેમાં ઉક્ત બન્ને ગૃહ તરફથી શ્રીમહાવીર પ્રભુને થયેલા કેટલાક ઉપસર્ગો, જેવા કે-અને કાનમાં ખીલા નંખાયા, ચંડકૌશિક સર્પને ડંખ, આખા શરીરે વીંછીના ડંખ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org