________________
બ્રાહ્મણવાડા મેટી દેરીની પાસે એક ઓરડી છે, તેમાં કેસર ઘસવાનું તથા પૂજાનાં ઉપકરણે રહે છે.
આ કંપાઉંડની બહાર એક બીજું કંપાઉંડ આવેલું છે. તેમાં જમણા હાથ તરફ વાંકલી (મારવાડ) નિવાસી શેઠ હજારમલજીએ એક પાકી મેટી છત્રી કરાવીને તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજને આરસન માટે પટ સ્થાપન ર્યો છે.
અહીંના મૂળ મંદિર ઉપર છેલ્લા કળશ અને ધ્વજાદંડ વિ. સં. ૧૯૫૮માં ચડાવવામાં આવ્યું હતું. '
જીર્ણોદ્ધાર અને શિલાલેખ - શ્રીવરપ્રભુજીથી ૨૯ મી પાટે થયેલા શ્રીમાન જયાનંદસૂરિજી મ. ના ઉપદેશથી વિ. સં. ૮૨૧ ની આસપાસમાં પિરવાડજ્ઞાતિના સામંત મંત્રીએ આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું, એમ તપાગચ્છની એક પટ્ટાવલીમાં લખ્યું છે. ત્યારપછી આ મંદિરનો જીર્ણોદ્ધારે કણે કણે અને કયારે ક્યારે કરાવ્યા તે સંબધી કાંઈ પણ મારા જાણવામાં આવ્યું નથી, અને તે સંબંધીના શિલાલેખ પણ મળ્યા નથી. કદાચ આ મંદિરમાં જીર્ણોદ્ધાર સંબંધીના લેખ દાયેલા હશે તે તે કેટલાંક વર્ષો પહેલાં આખા મંદિરમાં ચૂનાનું પ્લાસ્તર થયું છે તે વખતે તેમાં દબાઈ ગયા હશે.
આ મંદિરમાંથી ભમતીની દેરીઓ તથા આરસની અને ધાતુની મૂર્તિઓ પરના કુલ ૧૭શિલાલેખેનાં મળ્યા છે, તેમાંના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org