SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ અનુદાચલ પ્રદક્ષિણા પર. વીરાલી p કાટરાથી ઉત્તર દિશામાં ૧ માઈલ અને પીંડવાડા સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૬॥ માઈલ દૂર “ વીરાલી ” નામનું ગામ આવેલું છે. આ ગામ પીંડવાડા તહેસીલમાં છે. ખાલી પડેલું જૈન મંદિર અહીં નજીકમાં જ જરા ઊંચાણવાળી જમીનમાં એક જૈન મંદિર સાબૂત ઊભું છે, તેમાં મૂર્ત્તિ વિરાજમાન નથી. કોટ, ગૂઢમંડપ અને મૂળગભારાના દરવાજાની બારશાખામાં મંગળમૂર્તિ તરીકે તીર્થંકર ભગવાનની એકેક મૂત્તિ કતરેલી છે. આ મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, તેની આગળ એક ચાતરી અને કેયુક્ત અનેલું છે. ચાતરાની કિનારીએ અને ક્રશ પથ્થરની માંધેલી છે, કદાચ આના ઉપર પહેલાં ચાકી પણ હાય. અત્યારે છચેાકીના સ્તંભ, પાટ કે ઘુમ્મટના એક પણ પથ્થર અહીં પડેલા દેખાતા નથી. કદાચ કાઈ ગામના શ્રાવકા છચાકીના બધા સામાન ઉતારીને પેાતાના ગામના મંદિર માટે લઈ ગયા હૈાય. ત્યારપછી ભમતીના કાટ છે. તેના દરવાજા બહાર, નીચે ઊતરવાનાં પગથિયાં છે. આવી રચનાવાળું શિખરબંધી આ મંદિર ગામના પ્રમાણમાં ઠીક ઠીક બનેલું હતું. અત્યારે આ મંદિરના મૂળગભારો, કળશ વિનાનું શિખર, ગુમ્મજ સાથેના ગૂઢમંડપ, ગૂઢમંડપની બહારને ચૈતરા, કાટના મુખ્ય દરવાજો, અને કાટના કેટલેાક ભાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy