SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વરેલી . હજુ સુધી સાબૂત ઊભે છે. મૂળગભારામાં પબાસણ પણ હજુ એમનું એમ ખાલી લાગેલું છે. કેટને ઘણે ખરે ભાગ પૂરેપૂરે ઊભે છે. કેટલીક જગ્યાએથી છેડે થોડે. ભાગ પડી ગયે છે. આ મંદિરમાં ઘણું ખરું કામ ઈ ટે અને ગારાથી, કેટલુંક ઈટો અને ચૂનાથી થયેલું છે, તેમજ તેના ઉપર ચૂનાનું પ્લાસ્તર થયું છે. અહીંની ઈટો લાંબી ૧૨ ઈંચ, પહોળી ૬ ઇંચ, અને જાડી ર–રા ઈચની છે. આ મંદિર થોડાંક વર્ષોથી પડવા લાગ્યું હોય એમ જણાય છે. અહીંની વસ્તી ક્યારે ઉજજડ થઈ અને મંદિરમાંથી મૂર્તિઓ ક્યારે અને ક્યાં લઈ ગયા તે જણાયું નથી. મંદિરની આસપાસ મગરીની ઊંચાણવાળી જમીનમાં ઘણાં રેડાં પડ્યાં છે, તેથી પહેલાં ગામ અહીં જ વસતું હોવું જોઈએ. અહીં પહેલાં શ્રાવકેની વસ્તી હતી તેથી જ મંદિર બનેલું છે. અહીંથી કેટલાક શ્રાવકે સામુવાડામાં રહેવા ગયા હતા અને પછી ગુજરાતમાં કોદ વગેરે ગામમાં ચાલ્યા ગયાનું સાંભળવામાં આવ્યું છે. હાલમાં ૪૦-૪૫ વર્ષથી આ ગામ ફરીને મંદિરથી લગભગ ૨ ફલગ દૂર નીચાણવાળી જગ્યામાં વસ્યું છે. હાલમાં અહીં રબારી તથા રજપૂત વગેરેનાં ૪૦ ઘરે છે. શ્રાવકેનું એક પણ ઘર ઉપાશ્રય કે ધર્મશાળા નથી. ગામની પ્રાચીનતા : આ ગામનું અસલ નામ “વિરલી” હતું અને ગામ જૂનું હેવાની સંભાવના પણ છે. કેમકે કટરા ગામના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy