________________
અણુદાચલ પ્રદક્ષિણા બંને મંદિરની સફાઈ રહી શકતી નથી. બહારના મંદિરમાંથી તે કાજે પણ ઘણું દિવસે લેવાતું હશે. - વરવાડામાં પરવાડ શ્રાવકનાં ઘર ૪૮, ઉપાશ્રય ૩, અને એક ઉપાશ્રય ભાઈઓ માટે ન બને છે–એમ ૪, અને ધર્મશાળા ૧, તથા બીજી એક નવી ધર્મશાળા બંધાય છે. પ્રાચીનતા : - સં. ૧૪૯૯ની આસપાસમાં તીર્થસારાની રચના કરનાર મેઘ કવિએ પણ વીરવાડામાં ધર્મનાથ ભ૦નું મંદિર હોવાનું વર્ણન કર્યું છે.
સં. ૧૭૪૫ માં તીર્થમાઝાની રચના કરનાર શ્રીશીલવિજયજીએ અહીં ધર્મનાથ પ્રભુનું મંદિર હોવાનું વર્ણન કર્યું છે.'
સં. ૧૭૫૫ માં તીર્થમાની રચના કરનાર શ્રીજ્ઞાનવિમલસૂરિએ અહીં મહાવીર પ્રભુ હોવાનું વર્ણન કર્યું છે.
ઉપર્યુકત વર્ણને ઉપરથી જણાય છે કે, મંદિરના મૂળનાયકજીને જીર્ણોદ્ધાર વખતે ફેરફાર થયે હશે.
૫૧. કેટરી
વીરવાડાથી ઉત્તર દિશામાં ૧ માઈલ પર “કેટરા” નામનું ગામ આવેલું છે. આ ગામ પડવાડા તહેસીલમાં છે. ૩ વરવાડ ઈક ધમ્મ વિચારૂ. પ્રાચીન તીર્થમાશાસંબ@ પૃ૫૪ ૪ વરવાડિ શ્રીધર્મ જિસુંદર છે. તી. . પૃ. ૧૦૬ ૫ અઝાહરી વીરવાડિમાં એ બંભણવાડિ વીર. પ્રા. લી. સં. પૃ.૧૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org