________________
સિરાહી
૧૬૩
પાર્શ્વનાથનું મ ંદિર છે, અને ઋષભદેવજી ચૌમુખજી વગેરેનાં મેટાં િિા છે. અહીં પારવાડ જ્ઞાતિમાં સંઘવી સીપાના વંશમાં મહેાજલ નામના મહાપુરુષ થયા; તેણે અહીંનું તીર્થં સ્થાપ્યું. તેણે વિ॰ સ૦ ૧૬૯૦ માં શત્રુંજયના સંધ કાઢયો.૬ પાંચમી સં૦ ૧૭૫૫ માં શ્રીજ્ઞાનવિમલસૂરિજીએ રચેલી તીર્થમાહામાં લખ્યું છે કે—સિરાહીદેશમાં જૈન મદિરાને પાર નથી. ખધાંનું વર્ણન કરતાં યે અન્ત ન આવે. પણ સિરાહીમાં ચૌમુખજીનું ત્રણ માળવાળું મંદિર, શ્રીઅજિતનાથ ભ॰, જીરાઉલા પાર્શ્વનાથ ભ॰ વગેરે ૧૧ જિન મદિરાની તીથ માળાકારે યાત્રા કરી છે.
૬ નગર સિરાહી ઉત્તમ ડામ, દેઉ દીપિ મહિમા ધામ; આદિ અજિત પ્રાસાદ ઉત્તંગ, જીરાઉલ સંખેસરા નિ રગ. ઋષભદેવ ચૌમુખ ચૌસાલ, દીપે રિસ અમી.. રસાલ; પ્રગટમલ પેારવાડહમાંહિ, સંધવીસી પાસે કહિવાય. મહાપુરુષ મેહાજલ નામ, તીરથ થાપ્યું અવિચલ ઠામ; સ ંવત નેઇ સાલિ વલી, સત્રજ યાત્રા કર નિ રૂલી, પ્રા. લી. સં. પૃ. ૧૦૫-૧૦૬. કડી. ૫૭-૫૮ ૭ સીરાહી દેસે જૈન વિહાર, તે કહતાં નહિ આવે પાર; ગામ ગામ ગિરિ વિષમે ઠામ, દેહરા દીસે અતિ ઉદ્દામ. ભાવ થકી તે વિક્રિયા, પણ દ્રવ્યે કેતા એક થયા; ઈમ સિરાહી નગરે આવીયા, જનમ કૃતારથપણું ભાવિયા, આદિચૈત્યદીઠું ઉદ્દામ, જેહનેા સ્વર્ગ સમેાવિડ કામ; ચૌમુખ ચૈત્યભુમિક ભલા, અજિત શાંતિ થ્રુ જિનહરગુનિલેા. શ્રીજીરાલિ પાસ પ્રસિદ્ધ, વિવિધ ચૈત્ય યાત્રા તિહાં કીધ; દેહરાં તિહાં ઉત્તંગ ઈંગ્યાર ભેટી કીધ સફળ અવતાર. ત્રા તી. ×. પૃ. ૧૩૭ ઢાલ ૬. કડી. ૪૮-૫૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org